મળતો પ્રેમ

                             મળતો પ્રેમ

તાઃ૩૧/૧૨/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
નામ ગામની ના વ્યાધી,જેને ભક્તિએ લાગે પ્રેમ
નામાયા કે મમતાલાગે,ને પ્રેમજીવને મળવાઆવે
                                        ………નામ ગામની ના વ્યાધી.
ભક્તિની જ્યાં પકડીકેડી,સાર્થક જીવન મળતુ જાય
સંસારનીસાંકળ છે ન્યારી,સ્નેહલઇને ચાલતી જ્યારે
પ્રેમ એ છે કૃપા પ્રભુની,ના જગમાં માગણી કોઇથી
આશીર્વાદની વર્ષા આવે,મળતો પ્રેમ જગમાં જ્યારે
                                        ………નામ ગામની ના વ્યાધી.
વાણી વર્તન સાચવતાં,મળે માબાપ સંતાનનોપ્રેમ
ઉજ્વળ કેડી દીસે જીવને, ને સાથ સદા સહકાર [...]

ગઇકાલ અને આવતીકાલ

                  ગઇકાલ અને આવતીકાલ
તાઃ૩૧/૧૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના જગતમાં આ બે બંધન,
                  એક ગઇકાલ ને બીજી આવતીકાલ.
ગઇકાલના સંબંધ દેહના દીસે,
                 ને આવતી કાલના જીવને સહવાય.
                             ……….જીવના જગતમાં આ બે.
દેહના બંધન જગમાં ફરતાં,
                     જે ભવિષ્યની કેડીએ લઇ જાય;
સંબંધ દેહનો ગઇ કાલનો,
                    જે જગે આવતી કાલે જ દેખાય;
છુપાવવાની લાખ કોશીશે,
                    ના જગમાં કોઇથી એ છુપાવાય.
                            …………જીવના જગતમાં આ બે.
પરમાત્માની ભક્તિ કરતાં,
                  [...]

સ્નેહનો સાગર

                            સ્નેહનો સાગર
તાઃ૩૧/૧૨/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારણાં ઘરનાં ખુલી જાય,જ્યાં મળતી પ્રેમની લહેરો
આંગણેઆવે વ્હાલાજીવો,ત્યાંબને જીવ જગમાં અનેરો
                                           …….બારણાં ઘરનાં ખુલી જાય.
માનવ દેહને માયા માનવીની, સંબંધથી મળી જાય
સાચવી ચાલતા જગમાંરહેતા,સ્નેહમળે સૌનો અનેરો
પળપળ સાથ મળે જીવનમાં,પ્રેમની વર્ષા પણ થાય
ચારે કોરથી પ્રેમમળે,ત્યાં સાગર સ્નેહનો ઉભરાઇજાય
                                         ……..બારણાં ઘરનાં ખુલી જાય.
જીવનો સંબંધ  દેહમાંદીસે,પ્રાણી પશુ કે માનવીરીતે
સંસ્કારનુ સિંચન માનવીમાં,ના બીજા કોઇ દેહે દીસે
પ્રેમજીવનમાં [...]

ભક્તિનુ સુખ

                              ભક્તિનુ સુખ
તાઃ૩૧/૧૨/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન,પ્રભુ કૃપાએ જીવને અર્પણ
સંસ્કારના મળતા સિંચન,મટીજાય ભવભવના બંધન
                                      ………..ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
માનવદેહ પર દ્રષ્ટિ પ્રભુની,ભક્તિ સાચી એ દેખાય
પળને પારખીલેતા મન,મળીજાય ભક્તિનુ સગપણ
મતીમળે માબાપનાપ્રેમે,પવિત્ર જીવન એ જીવ દેખે
મનથી કરતાં પ્રભુનીભક્તિ,મળી જાય જીવને મુક્તિ
                                        ……….ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
પુંજા એ તો પ્રેમ પ્રભુથી,નિશદીન પ્રભુથી એ થાય
સાચી કેડીમળે જીવનને,જ્યાં સંત જલાસાંઇ ભજાય
મુક્તિનાએ માર્ગનીરીત,મળેજ્યાં પ્રભુથી સાચીપ્રીત
પુંજનઅર્ચન કરતાંઘરમાં,મળીજાયપ્રેમપ્રભુનોપળમાં
                                       [...]

કામ,કામ ને કામ

                      કામ,કામ ને કામ
તાઃ૩૦/૧૨/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામ,કામ ને કામ,એતો છે જુવાનીનો સંગ્રામ
મહેનત મનથી કરી લેતાં,ઘડપણમાં આરામ
                                            ………કામ,કામ ને કામ.
એક ડગલું ભરતાંપહેલાં,બે ડગલુ આગળ મન
ના વ્યાધી કે ઉપાધી,સરળતા એ થશે સૌ કામ
પળપળ પારખી લેતાં ભઇ,જીવન ઉજ્વળ થાશે
આવશે પ્રેમ ને લાવશે હેત,પ્રભુ કૃપા મળશે છેક
                                            ……….કામ,કામ ને કામ.
જુવાનીના જોશને પકડી, હિંમત કરવી મનથી
સફળતા પણ સાથે રહેશે,ને કર્મને પાવન કરશે
મતીકદીના મુક્તિમાગે,વર્તન [...]

હેરા ફેરી

                                  હેરા ફેરી
તાઃ૨૯/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
આનુ આને  અને આનુ તેને,મને કહી જવાની ટેવ
સમજના આવે શબ્દની,તો ય બબડી જવાથી હેત
                                 ………આનુ આને  અને આનુ તેને.
અમથાલાલને ઘર આંગણે,આંબા પર આવ્યો મૉર
ઉમંગ ઉત્સાહની ના હદ રહી,ખુશી  ખુશી ચારે કોર
લાગ્યુ પ્રેમની સાંકળપકડી,ગામમાં ફરી ચારે ઓર
કહેતો ગામમાં હું કે અમથાલાલને ઘેર આવ્યો ચોર
                                   ………આનુ આને  અને આનુ તેને.
સવિતાબાની પ્રેમનીવાણી,ગામમાં આજે ખુશીલાવી
દીકરી વ્હાલી સ્નેહ વાળી,આજે [...]

સહન શક્તિ

                              સહન શક્તિ
તાઃ૨૮/૧૨/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કારીગરી એતો છે જન્મમરણની ચેઇન
ના સમજે જન્મ ધારી, ક્યારે આવશે તેનો ટાઇમ
                                 …………કુદરતની કારીગરી એતો.
સ્નેહપ્રેમની કેડી નાની,જીવને અમૃત આપી જાય
આનંદનાસાગરમાંરહેતા,દીલનોદરીયોછે ઉભરાય
માનવતાની તો મહેંકમળે,ને જન્મસફળ થઇ જાય
પવિત્ર પાવન જીવનની રાહે,પ્રભુ કૃપા મળી જાય
                                    ………..કુદરતની કારીગરી એતો.
મનને શાંન્તિ મળી જાય,ને પુરણ થાય છે સૌ કામ
શ્રધ્ધારાખી જીવનમાં,જ્યાં પગલુ સાચવીને ભરાય
સફળતા સંગેરહે પળેપળ,ને ચઢે સિધ્ધિના સોપાન
સહનશીલતા [...]

વિરહના વાદળ

                      વિરહના વાદળ
તાઃ૨૭/૧૨/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતમાં પ્રેમ મળે,જ્યાં દેહ મળી જાય
કુદરતની આઅપારલીલા,ના જગતમાં સમજાય
                               ………જીવને જગતમાં પ્રેમ મળે.
મળે દેહ માનવનો જગમાં,સગાવ્હાલા મળી જાય
પ્રેમ મળે માબાપનો જ્યાં, ત્યાં હૈયુ ઉભરાઇ જાય
કુદરતની આ લીલા અનેરી,કોઇથી  ના પરખાય
સમયસમય ને પારખીલેતા,પાવનજન્મથઇજાય
                               ……… જીવને જગતમાં પ્રેમ મળે.
પશુ,પક્ષીકેપ્રાણીમાં જ્યાં,જીવને જન્મ મળીજાય
આધારરહે પરમાત્માનો,ના સહારો કોઇનોલેવાય
અમરજીવના આબંધન,જેને કર્મનામળેછે સ્પંદન
છુટીજાય આ બંધનદેહના,જ્યાં જીવનીકળી [...]

ઠંડીની લહેર

                        ઠંડીની લહેર
તાઃ૨૭/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિયાળાની શીતળતામાં જ,મધુર મહેર મળી જાય
આજ અમારે આંગણે ભઇ,ઠંડીની લહેર આવી જાય
                                   ……….શિયાળાની શીતળતામાં.
બારણું ખોલતા મહેંક આવે,જાણે પ્રસરી પ્રેમે જાય
બંધ આંખે લહેર લાવે,જે મનમાં શાંન્તિ દે અપાર
ઉજ્વળ જીવન લાગે આજે,જાણે સ્વર્ગ આવ્યું દ્વારે
દીલ જીત્યુછે પરમાત્માએ,નાકોઇથી જગતમાં હારે
                                   ……….શિયાળાની શીતળતામાં.
શીતળ એવો વાયરો આ,જ્યાં પ્રેમનીપડે છે વર્ષા
હૈયામાંથી હેત વરસે એ, ના રોકી શકે કોઇ ઘરના
આનંદ આનંદ ચારે કોર,ને શીતળતાનો સહવાસ
નાઅપેક્ષા માનવીનીરહે,જ્યાં [...]

અપેક્ષા

                                અપેક્ષા
તાઃ૨૬/૧૨/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોની કેવી માગણી જગમાં, ના કોઇથી સમજાય
કેટલી કેવી કોની અપેક્ષા,સમયે  પારખી લેવાય
                                 ……..કોની કેવી માગણી જગમાં.
સંતાન બનીને આવતા,માબાપનો પ્રેમમળી જાય
પવિત્રપાવન જીવનમાં,પરમાત્માનીકૃપામેળવાય
મહેનત અને લગન મળે,ત્યાં સફળતા મળી જાય
નારહે અપેક્ષાકોઇની,નેસંતાનનુ જીવનમહેંકી જાય
                             ……….. કોની કેવી માગણી જગમાં.
ભણતરના દ્વારે આવતાં,મહેનત મનથી કરીલીધી
સફળતાના સહવાસે રહેતા,ઉજ્વળ જીંદગી આણી
સોપાનના હર પગથીએ,મહેનત સૌએ જાણીલીધી
ના અપેક્ષા મનમાંરહે,જ્યાં ભણતરે સફળતા મળી
                              ……….. કોની કેવી [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.