Posted on February 28th, 2009 by pradipkumar
બુધ્ધિની શોધ
તાઃ૨૮/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બે આના લઇ લેવા નીકળ્યો,
ભઇ બુધ્ધિ ક્યાં મળે વેચાતી;
જોઇએ મારે ચોખ્ખીને સારી,
ના કરવી મારે [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on February 26th, 2009 by pradipkumar
શરણે વિરપુરવાસીને
તાઃ૧૯/૧૧/૧૯૮૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો તમારે શરણે, ઓ જલાબાપા
વિરપુર ધામના છો તમો વાસી
……..ઓ જલારામ બાપા.
નીત સ્મરણ થાય મારા મનમાં
જાય પડતાં તન પરના દુઃખો
શરણાનો છે સંગ એવો
ભુલુ બધા હું તનને પડતા દુઃખો
……..ઓ જલારામ બાપા.
શીતળ છાયા અમ પર તમારી
લાગે જ્યાં ત્યાં જ્યારે ત્યારે
મુજ પર છે આપની છાયા
જન્મ સુધરશે જ અમારો.
[...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on February 22nd, 2009 by pradipkumar
મહા શિવરાત્રી
તાઃ૨૨/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમબમ ભોલે મહાદેવ બોલો બમબમ ભોલે મહાદેવ
હર હર ભોલે મહાદેવ બોલો હર હર ભોલે મહાદેવહર
ભોલે ૐ નમઃ શિવાય બોલો ૐ નમઃ શિવાય
ભોલે ૐ નમઃ શિવાય બોલો ૐ નમઃ શિવાય
……..બમબમ ભોલે મહાદેવ
મહા શિવરાત્રીના પવિત્ર દીને, ડમરુ ડમડમ થાય
શંખનાદની સરીતામાં,જ્યાં મૃદંગ તાલ લઇનેઆવે
ભોળાનાથના તાંડવમાં મસ્ત માનવમન [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on February 20th, 2009 by pradipkumar
ગાંધીજી
તાઃ૨૧/૧૦/૧૯૯૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આઝાદીના એક વીરને,છાજે તેવા ગાંધીજી
માતાપિતા બની રહ્યા એ,ભારત દેશના આજેજી
સાચી માનવતાના પુંજારી,સ્નેહ કરીને જીવ્યાજી
અસ્પૃશ્યતાને કાજે તેઓ, સાદુ જીવન જીવ્યાજી
આવી આઝાદી અમ દ્વારે,પામ્યા સ્વતંત્રતાનેજી
અહીંસાનો પાઠ ભણાવ્યો,સાચુ જીવન જીવ્યાજી
મૃત્યુ ભેટ્યા દેશકાજે,સ્મરણ રામનામ મનમાંહેજી
દીપબની દીપીગયા એ,દેશદાઝ એ પ્રદીપનીજી
આવી આવી સાચી કેડી, પ્રેમે જીવન જીવવાજી
મળીમાનવતા માનવીને,પ્રેમજગતમાંપામ્યાજી
_________________________________________
Filed under: દેશભક્તિ કાવ્ય | No Comments »
Posted on February 19th, 2009 by pradipkumar
सांइबाबासे स्नेह
ताः१९/२/२००९ गुरुवार प्रदीप ब्रह्मभट्ट
जयजय जय सांइराम,बोलो जयजय जय सांइराम
भक्ति भावसे करु आरती, करदो जीवनका कल्याण
……..बोलो जयजय जय सांइराम.
स्नेह प्रेमसे रटण करु मैं, पावन करदो द्वार
बाबा पावन करदो द्वार
अनंत आनंद पाकर मैंने,पाया शेरडी धाम
बाबा पाया शेरडी धाम
मुक्तिदेकर प्यारदेना,करना जीवनका कल्याण
बाबा जीवनका कल्याण
……..बोलो जयजय जय सांइराम
शामसवेरे रटणकरु मैं,दीलमे मेरेसदा रखुमै
बाबा [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on February 19th, 2009 by pradipkumar
આરતી જલાબાપાની
તાઃ૧૯/૨/૨૦૦૯ ગુરુવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
આરતી કરીએ જલારામનીને ભક્તિપ્રેમથી કરીએ
રામનામની માયા રાખી પ્રભુ સ્મરણ નીત કરીએ
….ભઇ આરતી કરીએ જલારામની.
પ્રેમથીમાગણી ભક્તિનીકરીએ,જીવને શાંન્તિથાય
રહેજો સંગે સદા અમારે,ઉજ્વળ જીવન થઇ જાય
વિરબાઇમાતા સંગે રાખી,મમતા દેજો હૈયે લગાર
આરતી સંગે હેત નીત રાખી ધુપદીપ કરુ હું આજ
….ભઇ આરતી કરીએ જલારામની.
જીવને શાંન્તિ પ્રેમે દેજો ને ઉજ્વળ કરજો [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on February 18th, 2009 by pradipkumar
જીવની જ્યોત
તાઃ૧૮/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાવથી ભક્તિ કરતાં જગમાં જીવને જ્યોત મળે
પાવક જીવન બનીજાય ને ઉજ્વળ મન હરખાય
……..ભાવથી ભક્તિ કરતાં.
પ્રભુ કૃપા જ્યાં મળીજાય,ત્યાં સ્નેહ સદા લહેરાય
હૈયેહેત ને ઉભરેપ્રેમ,વળી ઉજ્વળ જીવનથઇજાય
અવની પરના આગમને, પરમપિતા મળી જાય
ના માયા ના મોહ રહે ,જ્યાં મનને શાંન્તિ થાય
……..ભાવથી ભક્તિ કરતાં.
જગજીવનમાં પ્રેમ મળે, જ્યાં સંતો સાચા પુંજાય
જલારામની જ્યોત મળે,ને વળીસાંઇબાબાનો સ્નેહ
સાચી ભક્તિ [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on February 17th, 2009 by pradipkumar
ભક્તિનો તાલ
તાઃ૧૭/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
તાલીઓના તાલમાં,ને મંજીરાના રણકારમાં
ગુંજે જગમાં નામ જે, તે ભક્ત જલાસાંઇ છે
………તાલીઓના તાલમાં ને.
પ્રેમ મહેંકને માનવમન, ઉજ્વળ જીવન છે હરદમ
મળેપ્રભુની ન્યારીપ્રીત,જ્યાં શ્રીરામની ભક્તિનીત
લીધી એક લકીર પ્રેમની, સાર્થક જન્મ એ છે રીત
મુખ માયાને રટણ હૈયે,ને જ્યોત પ્રભુથી સદા જલે
………તાલીઓના તાલમાં ને.
જીવ જગતમાં સાચીરીત,પ્રભુ સ્મરણથી કરવીપ્રીત
લીધી માળા બદલે કાયા, મોહ માયાની [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on February 16th, 2009 by pradipkumar
ભુલાઇ ગઈ
તાઃ૧૬/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામ કામની રામાયણમાં ભક્તિ ભુલાઇ ગઇ
જગજીવનની ઝંઝટમાં માનવતા હણાઇ ગઇ
……કામ કામની રામાયણમાં.
દુનીયાદારી વળગી મને હવે નામળે કોઇ આરો
શાંન્તિ શોધવા નીકળુ ત્યાં ચઢી જાય ભઇ પારો
આગળ પાછળનો નાકોઇ મને મળે અણસારહવે
ભુલી ગયો ઉપકાર જેમળ્યો જીવન ઉજ્વળકાજ
……..કામ કામની રામાયણમાં.
માનવતાની એક મહેંકથી પ્રેમમાબાપનો મળ્યો
આંગળી ચીંધી મહેંકવાજીવન ભક્તિનો અણસાર
લાગણી મળીગઇ મને ત્યાં સંસારે લપટાઇ ગયો
જન્મ માનવનો મળ્યો [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on February 16th, 2009 by pradipkumar
ભાઇ બહેન
તાઃ૧૨/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ જગતમાં ભાઇ બહેનનો અજર અમર કહેવાય
જગજીવનમાં એ મળેસાચો ને જીવન સદાલહેરાય
……..પ્રેમ જગતમાં ભાઇ
સજળ નેત્ર સદા થઇ જાય જ્યાં બહેન પધારે દ્વારે
અંતરથી આનંદ ઉભરે ના શબ્દ ના મળે કોઇ લહેર
હૈયાથી ઉભરે હેતસદા ને મનમાં થાય અતીઆનંદ
મળે માબાપના પ્રેમ થકી,જે જગમાં દેમતીપ્રેમની
……..પ્રેમ જગતમાં ભાઇ
બંધન પ્રેમના સાર્થક થાય,ને ટાઢક હૈયે મળી જાય
પુષ્પ પથારી પ્રેમની બહેન [...]
Filed under: પ્રેમગીત | No Comments »