Posted on December 31st, 2008 by pradipkumar
લટકી ત્યાં અટકી
તાઃ૩૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાયાની અનોખી લીલા ના સમજે માનવ મતી
દુનીયાદારીની આ રીત મોહ માયાથી મળતી અનોખી
કુદરતકેરા ન્યાયમાં નજરલટકી ત્યાં જીંદગીગઇ અટકી
…….. નજર લટકી ત્યાં ભઇ જીંદગી અટકી ગઇ
મોહ મળ્યા જ્યાં કોમળતાના ને લાગે આંખો મળી ગઇ
જગની સૃષ્ટિ સજતીદીઠી ત્યાં મનની વાતો પ્રસરીગઇ
પાવક પ્રેમની મહેંક મળી એક જ્યોતજીવને જડી અહીં
……..ત્યાં માયાના બંધને [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on December 31st, 2008 by pradipkumar
જાગી જજે
તાઃ૩૧/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યોદયના અણસારને સમજી જીંદગીને તુ પામી લેજે
મળતી માનવતાના સહવાસને જીવનમાં મેળવી લજે
………સુર્યોદયના અણસારને સમજી.
આગમનનોઅણસાર જીવનમાં પરમાત્મા તને કરી દેશે
સાચી કમાણી તારી મળી જતાં જગતજીવથી છુટી જશે
કરતાં સારા કામ જીવનમાં મહેંક માનવતાની દઇ જશે
નારહેશે અવનીએઆશ જીવનમાંજ્યાં સવાર મળી જશે
………સુર્યોદયના અણસારને સમજી.
કરજે કામ દાન જીવનમાં ને દેજે અવનીધર આધારીને
સફળતાના સહવાસને માણી લેજે કર્મતણા [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on December 30th, 2008 by pradipkumar
નૈન અને નજર
તાઃ૩૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નૈન ખુલ્યા ત્યાં નજર મળી,
નજર મળી ત્યાં પ્રીત સાચી થઇ
મનગમત વાદળીઓ વચ્ચે
અંતરમા પ્રીતની હેલી પણ થઇ
……..ભઇ પ્રીતની હેલી થઇ
કમળ ખીલેને સુગંધ પ્રેરે
સુગંધ પ્રેરે ત્યાં મૃદુતા વહેતી થઇ
પાગલ પ્રેમની એક ઝલક
જીંદગીમાં એક મહેંક મળી ગઇ
……..જ્યાં પ્રીતની હેલી થઇ
સાગર સરખી ઉભરે લહેર પ્રેમની
લહેર [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on December 27th, 2008 by pradipkumar
संभलके रहेना
ताः२७/१२/२००८ प्रदीप ब्रह्मभट्ट
सुनो सुनो ओ यारो , आज ये मन कुछ कहेता है
तुम सुन शको तो सुनना, ये अपनापन बेगाना है
फिर भी रहेता ये दिवाना है
……. सुनो सुनो आज ये मन कुछ कहेता है
लकीर न देखी दीलकी, और प्यारकी ना कोइ सीडी
अपना मानके कहे दीया जो बादमे समझ ना पाया
भुलगया मै अपना और बेगाना साथ [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on December 26th, 2008 by pradipkumar
મોહ,માયા ને સૃષ્ટિ
તાઃ૨૬/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી ભક્તિ કરતો તો ત્યાં
મોહ માયાએ મતી ગઇ મારી અટકી
એક ડગલુ શરણે પરમાત્માને ભરતો
ત્યાં સંસારે ગયો ભઇ લટકી
……એવી અજબ જગતપિતાની આ સૃષ્ટિ.
પાપા પગલી કરતો હતો ત્યારે
વ્હાલથી મને પપ્પા પકડી લેતા
આગળ પાછળ કોઇ વ્યાધી જુએ ત્યાં
મમ્મી દોડી આવી બાથમાં જકડી લેતી
……એવી અજબ જગતજનનીની આ સૃષ્ટિ.
મધુર મિલન થયા અવની [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »
Posted on December 25th, 2008 by pradipkumar
સવાર,એક અણસાર
તાઃ૨૫/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પંખીનો મધુર કલરવ મળી ગયો જ્યાં કિરણોએ ઉજાસ કર્યો
મધુર લહેરની મહેંક થતાં જ માનવ જીવને સહવાસ મળ્યો
…..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.
નિંદર ત્યજીને માનવી કુદરતની અજીબ કળાએ વણાઇ ગયો
આગમનના અણસારમાં ને જગતના પલકારમાં હરખાઇ રહ્યો
મંદમંદ લહેરે જગત જીવો અવની પર પ્રભાતે મલકાઇ ઉઠ્યા
કુદરતના એક તાંતણે મહેંક મળતાં જીવન ઉજ્વળ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on December 22nd, 2008 by pradipkumar
ત્રિલોક નાથ
તાઃ૨૨/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી બ્રહ્માજીની કૃપા થાય ત્યાં, જીવ અવનીએ આવી જાય
આગમન અવનીએ થતાં, પ્રભુકૃપાથી માનવજીવ મલકાય
મા સરસ્વતીની ભક્તિ કરતાં,માનવ જન્મ સફળ થઇ જાય
ના હા ના હા કરતાં જીવને,મુક્તિ આ જગમાંથી મળી જાય
……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
ભક્તિ કરતાં જીવને નિરખી, પ્રભુ શ્રી વિષ્ણુ પણ હરખાય
નારાયણ નારાયણ સ્મરણતાં, જીવને આનંદ આનંદ થાય
મા લક્ષ્મીની મહેંર [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on December 21st, 2008 by pradipkumar
તલવાર જેવી
તાઃ૨૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના હાથમાં એ મારા તોય સૌ મને જોઇને ભાગતા ભઇ
તલવાર દીઠી મેં ના જીવનમાં પણ જીભ મારી છે એવી
……જાણે તલવાર વીઝુ ભઇ એવી.
અગડમ બગડમ ના સમજાય પણ બબડુ નાનુ મોટુ
જડબુ મારા હાથ નારહે કે ના મારી સામે કોઇ અનોખુ
સમય ના સમઝુ કેના સન્માન મને લાગે સૌ અલબેલુ
એકલવાયુ મારુ જીવન ના લાગણી [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on December 21st, 2008 by pradipkumar
ઉડેલા તણખલા
તાઃ૨૦/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદી સામુ તો જુઓ નૈનોમાં નૈન મેળવી તો જુઓ
મળી જશે મહેંક જીવનની કદીક માણી તો જુઓ
ના ના કહેતા હતા જ્યારે જ્યારે મુલાકાતો થઇ
મનની માગણીઓ મનમાં રહી ના કહેવાઇ કોઇ
જતા જતા મને કહેતા ગયા આજ મારો વારો છે
ના સમજાયા શબ્દો કે અણસાર કાલ મારો વારો છે
માની લીધા મનથી પણ ના અણસાર કોઇ મેં [...]
Filed under: ચિઁતન | No Comments »
Posted on December 20th, 2008 by pradipkumar
दीलका प्यार
ताः२०/१२/२००८ प्रदीप ब्रह्मभट्ट
सरगमकी एक तालपे चलके हो जाओ तैयार
प्यार भरे दो लब्झ कहेके बन जाओ गुणवान
….ओ यारो ले जाओ दीलका प्यार
कोन है अपना कौन पराना समझे ना इन्सान
मनमेप्यार उभररहा है फीरभी बनजाये अन्जान
देख रहाहै जगये सारा ना कीसीकी कोइ पहेचान
करके जाता काम दीलसे कर जाता पुरे अरमान
….ओ यारो ले जाओ [...]
Filed under: ચિઁતન કાવ્યો | No Comments »