Posted on October 31st, 2008 by pradipkumar
કેલ્શીયમ મળ્યું
તાઃ૩૧/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેલ્શીયમ કેલ્શીયમ કરતો,તો ત્યાં કેળુ સામે દીઠુ
ખાવા માડ્યુ પ્રેમથી જ્યારે,કૅલેરી મળી ગઇ ત્યારે
…….ભઇ કેળુ કેલ્શીયમ આપે
સ્ફગેટીની જરુર ના મારે,સલાડ મળ્યુ અહીં જ્યારે
પીકલ થોડું કાપી લીધુ, ને પૅપર હૉટ થવા કાજે
ઑલીવ જોઇને ટાઢક લીધી,ના જાંબુ શોધુ આજે
કૅબેજ લીધુ મેં શૉશ સાથે, ને લેટસ કાપી લીધુ
મીલ્ક મલ્યું ત્યાં નજર સુધરી, ને કૉફી કૅફ [...]
Filed under: Uncategorized | 1 Comment »
Posted on October 30th, 2008 by pradipkumar
વિનંતી સ્વીકારો
તાઃ૩૦/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધનતેરસના ધનનેવિનવું,પ્રેમથી આપ પધારો
જગજીવનને મુકી કિનારે, જીવને આપ ઉગારો
……….એવી વિનંતી આજ સ્વીકારો.
આંગણે આવ્યા આપ અમારે કંકુ ચોખાથી વધાવુ
ઉજ્વળ જીવન કરવા કાજે,હું મન પ્રભુમાં લગાવું
આવ્યા આજે,રહેજો સાથે,મનથીભક્તિ કરવા કાજે
માનવદેહને મુક્તિ દેજો, ને પ્રેમે જીવને ઉગારો
……….એવી વિનંતી આજ સ્વીકારો.
માયાના બંધન તો વળગે, જન્મ મળતાની સાથે
કામણકાયા ને નાશ્વંત જીવન,વળગે જીવને ત્યારે
માગુ પ્રેમની ભક્તિ જીવથી, [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on October 26th, 2008 by pradipkumar
બજરંગબલી હનુમાન
તાઃ૨૬/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ બજરંગબલી હનુમાન, તમારા ગુણલાં અપરંપાર
તમો છો ભક્તોના આધાર, તમારી ભક્તિ છે નિરાકાર
……….. ઓ બજરંગબલી હનુમાન
ગદાધરી છે હાથે જે કરે પાપનો નાશ વ્હાલા ભક્તો કાજ
સિંદુર ધરી લીધો દેહે, જે પ્રભુ રામને રાજી કરવા માટે
કર્યો દુષ્ટોનો સંહાર, જગતમાં પ્રભુ ભક્તિ રાખવા સાટે
અખંડ રામ નામ સ્મરાય ને અનંત હૈયે આનંદ થાય
……….. [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | 1 Comment »
Posted on October 26th, 2008 by pradipkumar
ધનતેરસ
તાઃ૨૬/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આસો માસની અજવાળી રાત વીતીને અંધારા પથરાય
પવિત્ર હિન્દુ ધર્મ જગતમાં આસો પવિત્ર માસ કહેવાય
…… જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
સુદએકમના પવિત્રદીને, બહેનો માતાને રાજી કરવા જાય
નવરાત્રીના નવલાં દીવસોમાં, માતાજી જગતમાં હરખાય
માતાજીના આંગણે આવી, શુધ્ધ ભાવથી ગરબે ઘુમે નાર
પામવા માની કૃપા જગતમાં,વ્રતોનાવહેણમાં સૌ મલકાય
…….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
શ્રાવણમાસની ઉજ્વળ સીમા પાર કરો ત્યાં [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on October 25th, 2008 by pradipkumar
ઓ દુનીયાના દાતાર
તાઃ૨૫/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ દુનીયાના દાતાર,તમારી કરુ પ્રાર્થના લગાર
મારા હૈયે દેજો હેત ,જગે જીવન કરજો મારુ નેક
……..ઓ દુનીયાના દાતાર
રોજ સવારે પુજન કરતો,ને અર્ચના કરતો લગાર
આત્મામાં મને પ્રેમ દેજો,ને કરજો જીવનો ઉધ્ધાર
લગીર મને ના મોહ, દેજો શોધે તેને પ્રેમે અપાર
માયાના બંધન છોડીને,ગાવાછે જલાના ગુણગાન
……..ઓ દુનીયાના દાતાર
મનને શાંન્તી મળતી,ત્યારે જ્યાં પ્રભુઆરતી ગવાય
મંજીરા તાલમળે ઘંટડીથી,ને શબ્દ [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on October 24th, 2008 by pradipkumar
અંતરની અભિલાષા
તાઃ૨૪/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઝબકી જાગ્યો નીંદરથી, ત્યાં જ્યોત પ્રેમની દીઠી
આવ્યો આણંદથી હ્યુસ્ટન,સરિતાએ લાગણી દીધી
પ્રેમમનેજ્યાં મળ્યો સાચો નાજરુર રહી માગવાની
આવીઉભા આંગણે મારે જેની હૈયે હતી અભિલાષા
પામર પ્રદીપના પ્રેમને જોઇ સૌ અંતરથી હરખાશે
આશીર્વાદની હેલી આવે, ત્યાં વંદન પ્રેમથી કરીએ
માનવમનમાં ક્યાંક તુટ થાયતો માફ મને સૌકરજો
દેશ દેહની ના મને છે ચિંતા કાલ જગે નાકોઇ જાણે
મારા વ્હાલા સર્જનકારો સાહિત્ય [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on October 19th, 2008 by pradipkumar
સમયે પધારજો
તાઃ૧૯/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વહેલા વહેલા આવજો સહુ, વાટ જોવુ છુ એટલે કહું
પ્રેમ ખોબે ભરીને લેજો અહીં, ના રાખજો ચિંતા કંઇ
આંગણે આવી ઉભો ક્યારનો, રાહ જોવુ હું સવારનો
વ્હાલામારાલેખક મિત્રોનેબહેનો,નાવધારેકંઇ હુંકહેતો
કંકુ ચોખા હાથમાં છે રમાને,ને આવકારે પ્રદીપ પ્રેમે
દીકરી દીપલ કહે પધારો, ને રવિ પ્રેમે પાણીપાશે
ભાગ્ય અમારા ઉજળા આજે, લેખક સૌ પધારે સાથે
મા [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on October 16th, 2008 by pradipkumar
પુ.સુરેશલાલનો જન્મદીન
Happy Birthday
(તાઃ૧૭/૧૦/૧૯૩૮)
તાઃ૧૭/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કાયાના મોહ રહ્યા જ્યાં લાકડી હાથે દીઠી
૧૬,૨૭,૫૩ કરતાં કરતાં સીત્તેર થયાં છે આજે
દારેસલામમાં જન્મ લીધો સાલ હતી ૧૯૩૮ની
પાપા પગલી કરાવતી માતા શારદાબા ત્યારે
પપ્પાપપ્પા કરતા ત્યારે આંગળી પકડીલેતા
નામ ભગવાનદાસ ને કામ પ્રેમવર્ષાવે સંતાને
અવની પરનું આગમન ઓક્ટોબરની ૧૭મીએ
મળ્યો માનવ દેહ જેની જગમાં ઉજવતા લાગે
હા ના [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on October 14th, 2008 by pradipkumar
My Faith
Oct, 15, 08 Pradip Brahmbhatt
It’s my thinking and my heart is beating
When I look at the sky I have always question why?
I am on the earth it’s being worth
Because my life has faith in spiritual life
Jesus is lord because of my birth
My faith in Shiva as he brightens my life
I always keep [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on October 14th, 2008 by pradipkumar
હૈયાને હામ
તાઃ૧૪/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા હૈયામાં રાખીને હામ, હું પ્રેમે સ્મરુ પ્રભુનું નામ
મારા હૈયે આનંદથાય,ને ઉજ્વળ જીવનપણ દેખાય
……..મારા હૈયામાં
મતીની ગતિ છે નિરાળી ,જે સાચી સમજણ શોધે
ના મળે જો સામે અણસાર, તો જીવન દુષ્ટ બને
માગ્યા નથીમળતા વ્હાલ,જેમાં જીવનદેખાય ન્યાલ
પ્રેમ પ્રભુનો પામવા જીવે, ભક્તિ કરવી જગમાંય
……..મારા હૈયામાં
સુખમાંરામ ને દુઃખમાં રામ,મનમાં રટુ હું જલારામ
પરમાત્માનો પામવા [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »