Posted on April 29th, 2008 by pradipkumar
આવું કેમ?
૨૯/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતના આણંદમાં જ દુધની ડેરી કેમ?
કારણ એ ભારતનું અમુલ શહેર છે.
ગુજરાતીઓ વિશ્વમાં કેમ વ્યાપેલ છે?
કારણ ગમે ત્યાં જીવનના સોપાન શોધી કાઢે છે.
ડૉલરની કિંમત હવે કેમ ઓછી થવા માંડી છે?
ગેરકાયદેસરને કાયદેસરનો લાભ મળવો શરુ થયો એટલે.
એકજ ધર્મનું બીજુ મંદીર થાય ત્યારે જુનુ મોટુ કેમ કરે?
કારણ જુના મંદીરની આવક ઓછી [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on April 27th, 2008 by pradipkumar
સ્વપ્ન!!! ના સાકારતા
૩૧/૮/૧૯૭૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હજુ જ્યારે એકલો બેઠો હોઉ ત્યારે મારા મનમંદીરમાં તે દેવી આવી બેસે છે.
તેનો એ ચહેરો, એ નિખાલસ ભાવ, મારા પ્રત્યેની એની લાગણી એની સ્નેહાળ
આંખોમાં જોવા મળતી હતી.આજે જ્યારે મને મારાજીવનની યાદદાસ્ત ઘડીઓ
યાદઆવે છે.ત્યારે સૌથીપહેલી એનીતસવીર મારી આંખો સામી ઉપસી આવે છે.
આજે તેનાઅસ્તિત્વનો મને ખ્યાલ નથી,પણ હાલતે આ દુનિયાપર છે એમમારો
આત્મા [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on April 24th, 2008 by pradipkumar
આગમન ઉર્મીબેનનું….
……આંગણે અમારે…..
તાઃ૨૪/૪/૨૦૦૮ હ્યુસ્ટનમાં…… પ્રદીપ બ્રહ્મભટ્ટ
પધારો સરસ્વતીના સંતાન,
પ્રેમે આવકારીએ ને હૈયા અમારા ખુબ હરખાય
જેની રચના અમારી કલમથી ના લખાય
એવો હરખ કે જે શબ્દોથી ના કહેવાય.
પધારો પ્રેમ સ્વીકારી આજ,
હ્યુસ્ટનના સર્જકો હરખાય ને મુખડા છે મલકાય
પ્રેમ સ્નેહ અમારો દઇશું મનથી તમને
લેજો સ્વીકારી હૈયુ હરખાવી દેજો આજે.
પામવા પ્રેમ સર્જનહારોનો,
મનડું હંમેશા થનગન થનગન થતું જાય
ઉર્મીબેન ઉપનામથી બેન પધાર્યા હ્યુસ્ટનમાં
આજે [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on April 24th, 2008 by pradipkumar
બંધન પ્રેમનુ
૨૪/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્ત ને પ્રભુથી છે પ્રેમનુ બંધન,
માતાપિતાને સંતાનથી છે પ્રેમનુ બંધન
પતિને પત્નીથી છે પ્રેમનુ બંધન,
મિત્રને મિત્રનું છે પ્રેમનુ બંધન
ભાઇને બહેનનુ છે પ્રેમનુ બંધન,
શીષ્યથી ગુરુજીને છે પ્રેમનુ બંધન
માલીકથી પ્રાણીને છે પ્રેમનુ બંધન,
માયાને મમતામાં છે પ્રેમનુ બંધન
જલાબાપાથી પ્રદીપને છે પ્રેમનુ બંધન,
રાધાને કૃષ્ણથી છે પ્રેમનુ બંધન
લેખકને કૃતિથી છે પ્રેમનુ બંધન,
પ્રેમીને [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on April 23rd, 2008 by pradipkumar
આંસુ
૨૩/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્ન્મ ધર્યો મેં જગમાં જ્યારે,પ્રેમ મળ્યો તો માનો ત્યારે
પાપાપગલી કરતો ચાલુ,આંગળી પકડવા હાથ હું ઝાલુ
નીત ઉઠીને મા શોધુ જ્યારે, આંખમાં આવે આંસુ ત્યારે
આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય
કૅડ સમો હુ આવ્યો મા ને, એકલો જા તો ભણવા કાજે
ખભે દફતરને પેન ખિસ્સામાં,જતો સ્કુલ દરરોજ રીક્ષામાં
આશીશ માગતો માબાપના, આંખમાં આવે આંસુ ત્યારે
આંસુની કીંમત ના [...]
Filed under: ચિઁતન કાવ્યો | 2 Comments »
Posted on April 22nd, 2008 by pradipkumar
પુષ્પ
૨૨/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુલાબ, મોગરો કે ચંપો, હજારી,પારીજાત કે બારમાસી
કેસુડાનાફુલકે સુર્યમુખીનાફુલ,સુગંધપામીથાયહૈયા ડુલ
પુષ્પ ગુચ્છ અર્પણ છે તેને, લાયકાત જગે મેળવી જેણે
પરમાત્માનો લેવા પ્રેમ, ભક્તો પુષ્પો લાવે છે અનેક
જીવનસંગીની બની પ્રદીપની, પુષ્પહારપહેરાવી રમા
સાહિત્યકારોના કીધા સન્માન, દીધાતેમને ફુલોના હાર
હાથે બાંધી ફુલડાના હાર, મુજરો માણતા દીઠા જુવાન
સુગંધ સાથે પ્રેમ વધે, ને મુરઝાતા દીલડા તુટે અજાણ
નેતાને વ્હાલા ફુલોના હાર, ના જુએ એ દુશ્મનના વાર
રાજીવ [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on April 20th, 2008 by pradipkumar
સંસારની….
૨/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની આ ઝંઝટથી કોઇ નથી બચવાનું
સંસારની આ માયાથી કોઇ નથી છુટવાનું
સંસારની આ વિટંમણામાંથીપાર તારે પડવાનું
સંસારની આ સરળતાને માણી તારે જીવવાનું
સંસારની આ ઘટમાળમાં ઘુંચાઇ તારે રહેવાનું
સંસારની આ પગડંડી પર સૌને છે ચાલવાનું
સંસારની આ શરુઆતમાં બાળક તારે બનવાનું
સંસારની આ પગથીપર જુવાનતારે છે થવાનું
સંસારની આ સાંકળમાં પતિપત્નિથી બંધાવાનું
સંસારની આ પતઝડમાં માબાપ તમારે થવાનુ
સંસારની આ [...]
Filed under: Uncategorized | 1 Comment »
Posted on April 20th, 2008 by pradipkumar
લટક્યો
૨૦/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંબા ડાળે વાંદરો લટક્યો
પાંદડા કુપળ ખાવા એ લટક્યો
તુટીડાળ ના ભોંયે પડવા લટક્યો
એકડાળથી બીજડાળજવાએ લટક્યો
પાંડદુ છોડી ફળ ખાવાને લટક્યો
ઉંધે માથે ના પડવાએ લટક્યો
જન્મ લઇ જીવ આ સંસાર લટક્યો
મોટાપાના મોહમાં માન મોભે લટક્યો
ઉજ્વળ કરવા જીવનને અભ્યાસે લટક્યો
માન અપમાનમાં અભિમાને લટક્યો
પતિ,પત્નિ,સંતાનથી માયાએ લટક્યો
અંતરને જોવા ભક્તિએ લટક્યો
ભક્તિના પગલા પામવા મંદીરે [...]
Filed under: Uncategorized | 1 Comment »
Posted on April 19th, 2008 by pradipkumar
પ્રેમની ભક્તિ
તાઃ૧૯-૪-૨૦૦૮ પ્રદિપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પિચકારી એ હૈયુ હરખાઇ જાય
આંખોના અણસારમાં જીવન હોમાઇ જાય
સંબંધના સહવાસમાં સ્નેહ ઉભરાઇ જાય
ભક્તિના ગુમગાનમાં મુક્તિ મળી જાય
કુદરત કેરા પ્રેમમાં દુનીયા ભુલાઇ જાય
સંસાર જેના આંગણે શ્રીહરિ વિસરી જાય
સગપણ સાચુ સ્નેહથી સૌને મળતું જાય
વળગી ચાલે તેને જે જીવન હોમાઇ જાય
માયાજીવન કર્મતણા બંધનેચાલતુ જાય
પ્રેમપ્રભુનો મળતાજીવનેમુક્તિમળી જાય
પ્રદીપરમારવિને પ્રેમ જલારામથી થાય
[...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on April 18th, 2008 by pradipkumar
જયશ્રી રામ જયજલારામબાપા
સ્વ.હિરાબાની યાદ
૧૫/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુરુવાર હ્યુસ્ટન
જન્મ ધર્યો તમે વિરપુરમાં,ને પાવન કર્યો આ જન્મ
જલાબાપાના વ્હાલા દિકરી,નેઅર્ધાગીની હર્ષદભાઇના
શ્રધ્ધાભક્તિ પ્રેમ મળે ત્યાં,ને ઉભરે સદાય હ્રદયે હેત
લાગણીમળતા મળીઅમને,ને મળ્યો છે સાચો સ્નેહ
ગુરુવાર જલાબાપાનેવ્હાલો,ને દીકરીએ મુક્યો સંસાર
સાલ૨૦૦૮નીદસમી એપ્રીલ,ને મુક્તિ મળી આ દેહને
પવિત્ર પાવન જીવન જીવી,નેરાખેપ્રદીપ,રમા પરહેત
ક્યાંથીક્યાંઅમને લાવી દીધા,ને મળ્યા હ્યુસ્ટનમાંછેક
મુક્તિ મળી છે આદેહ થકી,ને છોડી [...]
Filed under: કૌટુંમ્બિક કાવ્ય | No Comments »