મુક્તિ પ્રદીપને

                         મુક્તિ પ્રદીપને 
                            

૨૯/૫/૨૦૦૬                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પડ્યો પ્રદીપનો પામર દેહ ધરતી પર,
                                 સગાં સંબંધી સૌ આવ્યા દોડી
સગાંકહે મૃત્યું પામ્યા,મિત્રો કહે મરીગયો,
                                પ્રેમસંબંધી કહે અવસાન થયુ
ને સંતોના ઉદગાર નીકળે ભક્તને મુક્તિ ગઇ મળી
           આણંદ શહેરમાં દેહને છોડીપરલોક પ્રયાણ થયું શરુ
                                                                  …..પડ્યો પ્રદીપનો પામર
મક્કમ જીવને માયા જલાબાપાની
                               સ્વર્ગ તરફ પ્રયાણ નિશ્ચિત હતું
આવ્યા બાપા સંગે વિરબાઇ માડી   
                               દીકરાના જીવને દોરી [...]

ધરતીકંપ

                                ધરતીકંપ
                                                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાહાકાર મચી ગયો જ્યાં જનજીવન સુખદાયી હતું
       નિરાકાર બન્યુ એ સ્થાન કે જ્યાં જનજીવન સાકાર હતું
ધરણીધરના કોપનો આતો નાનો એકઅણસાર હતો
      શીવજીના તાંડવનો અવનીપર આ પલકનો પોકાર હતો
માનવજીવન વ્યસ્તબને ત્યાં પળમાંપામર બનીગયો
      માબાપ કોને કહેવા હવેજ્યાં નિરાધાર માનવબની ગયો
ભાઇભાંડુનો સાથ હતો જે સ્વપ્નવત અહીં બની ગયો
      મારું મારું કરતો માનવ આજેઆધાર વિનાનો [...]

नौजवान

                                   नौजवान
१५/८/१९९७                                           प्रदीप ब्रह्मभट्ट
वतन के नौजवान है,वतनपे मिटनेको चले
               अपने हाथ है जहॉ, प्यारा वतन है वहॉ
                                                       …..वतन के नौजवान.
शान अपने साथ है,आन अपनी जान है
             प्यार अपना धरम है,मरना अपना करम है
                                                       …..वतन के नौजवान.
लेके अपने हाथ मे,यार के भी हाथ को
             ‘दीप’बनेंगे हम सदा,ज्योत अपने साथ है
                                                       …..वतन के नौजवान.
देख लेना आज भी,देश [...]

કુદરત

                                      કુદરત
ઑગસ્ટ ૨૦૦૧                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરત તણા એ ખેલને પામી શક્યુ છે કોણ એ
                           એક હાથે ખુશહાલ છે જે બીજે હાથે નેક છે
જોર શોર કરી કરીને પામી શક્યો ના વૉટ એક
                       પામ્યો શિકસ્ત જ્યારેએ કહે કુદરતનો ખેલએ
નેકી સાથ સાથ છે બંદો  તુ બને જો કુદરતનો
                        ધરમ તારો માનવનો માનવીને જોતો છેકથી
હાથ તારો માગે કોઇ દેજે સહારો તારા [...]

જાણી લેવું

                                   જાણી લેવું
પ્રદીપ બ્રહ્મભટ્ટ                                             હ્યુસ્ટન
ભણતર એ જીવનનું ચણતર છે તે જાણી લેવું
કરેલાકર્મનો બદલો અહીંજમળેછેતે જાણી લેવું
         દરજીને ત્યાં જઈ મિત્રની દુશ્મનાવટ જાણી લેવી
         સંસારીને ત્યાં જઈ સંસારની ઘટમાળ જાણી લેવી
સીંધીનેત્યાં જઈપત્થરનેપામવાની રીતજાણી લેવી
ગુજરાતીથીએકબીજાનેપારખવાની રીતજાણી લેવી
         યુવાનીમાં પ્રવેશેલા સંતાનના વિચારોજાણી લેવા
         કરેલા સતકર્મો   મિથ્યા નથી જતા તે જાણી લેવું
સાચો પ્રેમનેમાયા ગમે ત્યારે જણાશે તે જાણી [...]

પ્રભાત સ્વતંત્રતાનું

                         પ્રભાત સ્વતંત્રતાનું
૧૩/૭/૧૯૯૮                  હ્યુસ્ટન           પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલરવ કલરવ થાતાં થાંતા,ઉગી રહ્યું પ્રભાત
        મંદ મંદ આ મહેંક સાથે ,આવી રહ્યું સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
સંગસંગ સૌ સાથે ચાલ્યા,હળી મળીસૌ હાલી
       એક ભાવનાસાથ સૌનો,લાવીદીધુ સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
કર્મ કર્મ સૌ કામે આવ્યા ,મન મનોરથ પુર્યા
       નાતજાતના ભેદભુલીને,માણી રહ્યા સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
તનમન અર્પણ કરીને,નિભાવો દેશનીલાજ
       સાચી શ્રધ્ધા સાચો સ્નેહ,લાવી રહ્યા સ્વરાજ
                                                          …..કલરવ કલરવ
પ્રેમપ્રેમના [...]

માબાપની માયા

                               માબાપની માયા
તાઃ૧૯/૩/૦૮              અમદાવાદ                પ્રદીપબ્રહ્મભટ્ટ
માબાપની માયા  લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
                          …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
પ્રભુ  સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો   લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ  પિતાનો મળશે
સંતાન  થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
                           …………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ [...]

ઓ દીલની રાણી

                                        ઓ દીલની રાણી                                
૧૭/૩/૦૮                            અમદાવાદ                       સોમવાર

તારી ચાલ શરાબી,તારા ગાલગુલાબી;તારા ઠુમકાનો નહીંપાર..(૨)
મારા મનની રાણી,તું  ક્યાં છે હાલી, તારા નખરા અપરંપાર
                                                                       ……. ઓ દીલની રાણી
મારું મનડું લોભે,તારુ તનડું જોઇ,મારી તેજ થાય છે  ચાલ ..(૨)
તું બનજે મારી,મારા દીલની રાણી,મારી જીંદગી છે કુરબાન
                                                                       ……. ઓ દીલની રાણી
તું આજે મળી છે,તું કાલે મળજે, છોડજે જુઠા જગ દેખાવ  ..(૨)
મેં મનથી માની,મારી [...]

રામની માયા

                                      
                                    રામની માયા
તાઃ૧૭-૩-૦૮                   અમદાવાદ                       સોમવાર
રામની માયા લાગીમને ભઇ,કામ નથી કોઇ બીજુ
જીવતા જન્મ સફળ કરવાનું, વચન  લઇ મેં લીધું
                                                                  ……ભઇ રામની માયા  
કાજળજેવી રાત હતી જ્યાં,સુરજ ઉગતાં કિલ્લોલ થયો
મનમાં રામશ્યામનું રટણ થતાં,મુક્તિનો સંદેશ મળ્યો
                                                                  ……ભઇ રામની માયા
તારલીયા ટમટમતાં જોઇને, વ્યાકુળ મનડું ફરતું ઘણુ
ટહુકાર થયોજ્યાં કોયલનો,આકાશે અજવાળુંચોમેર થયું
                                                                 ……ભઇ રામની માયા  
ભક્તિમાં જ્યાંપ્રદીપ મુંઝાયો,રમા તણો સથવાર મળ્યો
દીપલનિશીતનોપ્રેમ જોતાં,ભાઇ રવિએજલાનોઅણસારદીઠો.
                                                                 ……ભઇ રામની [...]

કૃષ્ણ શ્યામ

                            
                                કૃષ્ણ શ્યામ
તાઃ૪/૩/૨૦૦૮              આણંદ                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાધેકૃષ્ણ રાધેશ્યામ, હરેકૃષ્ણ હરેરામ
             મનથી કાનને કહ્યા કરું,જીવન ઉજ્વળ કરું અહીં
                                                                  ….રાધે રાધે રટ્યા કરું.
તનથી  કર્મને વળગી રહું, સદા આપને શરણે  રહું
ભક્તિ મુજને મળે અહીં,માગુ તુજથી કાંઇ બીજુ નહીં
માયા લાગે  ભક્તિ તણી,જીવ આ માગે મુક્તિ અહીં
કરજો પાવન મુજ જીવનને,સદારાખજો તુજચરણનમાં
                                                                  ….રાધે રાધે રટ્યા કરું.
લાગી માયા શ્યામ તણી, બીજી  કોઇની [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.