દાંતની રામાયણ
Posted on February 22nd, 2008 by pradipkumar
દાંતની રામાયણ
૧૯/૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આણંદ.
મસ્તમઝાના પેંડા ખાતો ને, જલેબી જોઈ હરખાતો
જીભલડી લલચાતી ત્યારે, મનમાં હું લોભાતો ભઈ
…..એવું મસ્ત મઝાનું ખાતો.
પડ્યોદાંત એક જ્યારે મુખથી,દોડ્યો સુધારવા કાજે
એક બતાવી ત્રણ પાડ્યા,ને કહે મોં સુધારવા આજે
મનમાં એમ કે બનાવટી દાંતે,તો ખવાશે ભઈ થોડું
ઊંમરમાં ના કોઈ ફેર પડશે, પણ મોં સુધરશે મારું
…..ભઇ મોં સુધરશે મારું.
પેંડાછુટ્યા જલેબીગઈ,અખરોટસોપારી ભુલાઈગઈ
ખાવા સારું મોંઢુ હલતુ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | 1 Comment »