Posted on January 19th, 2008 by pradipkumar
શ્વેત નગરીની ગાથા
૧૪/૫/૮૩ આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગાતા અમે ગાથા, જીવનમા શ્વેત નગરીની
આનંદ આનંદ થાતા,આણંદ જેવી નગરીમાં….ગાતા અમે ગાથા.
સુરજ ઉગે સાંજ પડે, હળીમળી સૌ સાથ રહે
ઉગમણે છે અમુલડેરી,આથમણે વિધ્યાનગરી
ઉત્તરે છે મા ખોડીયાર, દક્ષિણે છે ખેતીવાડી….ગાતા અમે ગાથા.
વ્હેરાઇમાતાઅંબેમાતા,વાડીમાં હનુમાનદાદા
ઘોયાનેશીખોડતલાવડી,સ્વર્ગપોપટીતલાવડી
કૈલાસભુમીની સામે, બીરાજે ચામુંડા મૈયા….ગાતા અમે ગાથા.
ગામડીવડની છાયા,લોટેશ્વરના દર્શન કીધા
બળીયાબાપજીની કૃપા,સરદારગંજની છેસહાય
જાગનાથની સામી [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on January 18th, 2008 by pradipkumar
સીટી બસની સહેલગાહે
……. આણંદ જોવા નીકળ્યા…
૧૩/૫/૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગાડી આવી પ્લેટફોર્મ પર ને વાચ્યું પાટીયા પર આણંદનું નામ
હરખભેર ઉતરીગયા ને પગથીયા જલ્દી ઉતર્યા જોવા શ્વેતગામ
સીટી બસમાં બેસી ગયા અને સહેલગાહે નીકળ્યા આણંદ જોવા
…અમે ભઇ નીકળ્યા આણંદ જોવા
સ્ટેશન રોડ પર ચાલી ધ્યાનથી જો જો ચાલે સીટી બસ નિરાળી
આ ડાબે છે લીમડાવાળું દવાખાનુ ને જમણે આનંદનિવાસલૉજ
જમણે [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on January 17th, 2008 by pradipkumar
બા,બાપુજી કે બાપા
૧૫/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.
બા એટલે સંતાનના જીવનનો પાયો.
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.
બાપુજી એટલે બાની પુંજી.
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.
બાપા [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on January 14th, 2008 by pradipkumar
જન્મદીન છે આજે
અમારા ભરતભાઇ બ્રહ્મભટ્ટનો
પચાસમો જન્મદિવસ છે આજે
માર્ચ ૨૬,૨૦૦૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાત અમોએ એક ખાનગી રાખી છેક
કોઇને કહેવાની નહીં આ વાત
અમોએ છુપાવી રાખી આજ
માનવસમાજના છેસદસ્યને કીરીટભાઇનાભાઇ
કીર્તીબેનના લાડલાદીયરને સેજલમીતલનાકાકા
નીતાબેનને હરખનામાતો અહીંતહીં ઘરમાં ભાગે
હેતલ,જૈના કેક કપાવવા સંજીવને પપ્પાજોડેરાખે
રાજુભાઇ તોદોડી આવ્યા રુપાબેનને પણ લાવ્યા
એવો કૌટુમ્બિક પ્રેમ કે જેને મેળવવા મનડાં ચાહે
ભાગ્ય પ્રદીપના [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on January 13th, 2008 by pradipkumar
કલમની કમાલ
તાઃ૫/૪/૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારી કલમ કરે કમાલ ઓ કલમધારી
તારી કલમના પરચા અપાર ઓ કલમધારી
…..તારી કલમ કરે
પળમાં વરસે મેઘ,ને પળમાં જ્યોતે જ્યોત
પળમાં માનવ કાયા જાગે,ને પળમાં શોકેશોક
…..તારી કલમ કરે
ઘડીમાંઆવ્યા બારણે,ને ઘડીમાં બેઠા બારીએ
સ્વાગત નીરખીએ,ને ઘડીમાંજોઇએ જગઅપાર
…..તારી કલમ કરે
માયા મમતા મળતી.ને બહેન પ્રેમથી આંસુ લુછતી
વંદન માબાપને કરતાં, ને હૈયે [...]
Filed under: Uncategorized | No Comments »
Posted on January 9th, 2008 by pradipkumar
બોલો જય જલારામ
૯/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બોલો જય જલારામ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બાપા જય જલારામ
વિરપુરવાસી જય જલારામ, બાપા વિરપુરવાળા જય જલારામ
…….બોલો જય જલારામ બાપા.
આરતી ઉતારુ બાપા હૈયેરાખી,પ્રેમેપુકારુ બાપા સ્નેહે સ્વીકારજો
લેજો સ્વીકારી બાપા બાળ તમારા જાણી, હેતે મુક્તિ દેજો દેહને
થાય અમોને આનંદ અનેરો,લેજો પાવન ભક્તિ ઓ જલાબાપા
……જય જલારામ,જય જલારામ.
વીરબાઇ મા તમે [...]
Filed under: ભક્તિ કાવ્યો | No Comments »
Posted on January 8th, 2008 by pradipkumar
નિરાંત
૭/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉઠો જલ્દી,જાવ જલ્દી,આવ્યો અવાજ એક
ટીફીન લેજો,ચા હોયતો પીજો નહીંતો પડશો લેટ
પેન્ટ પહેર્યું,શર્ટ પહેર્યું,ઉતાવળમાં બટન તોડ્યું એક
સમય સાથે નહીં ચાલુતો ચુકીશ બસજે પહોંચે છેક
મોજા લીધા,ખીસ્સામાં મુક્યા,બુટ પહેરી લીધા
ચા ના પીધી,ટીફીન મેં લીધુ,દોડ્યો સમય ને જોઇ
માંડમાંડ પહોંચ્યો નોકરીએ,કામ શરુ ને પેન ચાલુ થઇ
બપોર થયા ને રીસેશ પડી,હાશ અનુભવાઇ ગઇ
સમયને પકડી [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on January 8th, 2008 by pradipkumar
પુ.શ્રી વિરાટભાઇના જન્મદીને
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પ્રદીપ પંડ્યા
તરફથી સપ્રેમ ભેંટ
૨૦ મી જાન્યુઆરી ૨૦૦૮ હ્યુસ્ટન
વ્યોમતણી વિશાળ ભાવના ને ઉજ્વળ જ્યોત જીવનની
માતાપિતાના સંસ્કાર સિંચન ને લાગણી ભાઇબહેનોની
આગમન અમદાવાદમાં ૧૯૪૦માં જાન્યુઆરી ૨૦ના રોજ
માતાહિરાબેનમહેતા ને પિતાકનૈયાલાલના વિરાટભાઇ
નવીપોળ શાહપુર અમદાવાદમાં જન્મ્યા જન્મ સફળકાજે
છ ભાઇબહેનોમાં પાંચમા સંતાન છે મહેતા વિરાટભાઇ
યોગેશભાઇના નાનાભાઇ હતા [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | No Comments »
Posted on January 5th, 2008 by pradipkumar
બાર વાગ્યા
તાઃ૪/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારા બજે, બાર વાગ્યા, એકડે બગડે બાર
જીંદગી જોજે,સુધારી લેજે,નહીં તો લાગે વાર
મરણ નથી હાથમાં તારે કે જન્મનો નથી કોઇ તાર
આગળ ચાલતાં જોઇ લેજે,પાછળ કરેલા વિચાર
જાળવી લેજે જીંદગી તારી,કરજે પળપળ તું તપાસ
મનથી લેજે વિચારી આજે,નહીં તો તું થઇશ નપાસ
કર્મની ગતિ નથી નિરાલી,સમજી લે જીવનમાં આજ
મર્મ સમજીને જીતી ગયો ,તો થશે બેડો તાર પાર
***************************************************
Filed under: Uncategorized | No Comments »
Posted on January 1st, 2008 by pradipkumar
N R I
નથી રહ્યા ઇન્ડીયન
તાઃ૧/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શું અપેક્ષા રાખું કે જે નથી રહયા ઇન્ડીયન
સંસ્કૃતિના સોપાન ઉતરીને
સમજે સુધરી ગયા અહીં ઇન્ડિયન.
માતાપિતાની અમૃતવાણી ને વરસે વર્ષા આશીશ તણી
મમડૅડ બની ગયા અહીં નારહી આમન્યાને બગડી ગઇ અહીં વાણી
……તોય સમજે સુધરી ગયા.
ભાઇબહેન ના પ્રેમના કિસ્સા જે આંખમાં લાવે પાણી
બ્રધર સીસ્ટરને બોધર કરે છે એમ સમજાવી [...]
Filed under: Uncategorized | No Comments »