પધારો પ્રાણ પ્યારા

                 પધારો પ્રાણ પ્યારા આચાર્ય મહારાજશ્રી

                                      
   પ્રદીપ બ્રહ્મભટ્ટ                                                 તાઃ૯ મી માર્ચ ૨૦૦૦       
    પધારો અવનીધર અવતાર તમને વંદન વારંવારં                                  
                         તમારા ચરણે પાવન થાય અમારું રુડું હ્યુસ્ટન ગામ.                      
   સ્વામિનારાયણના સ્મરણ માત્રથી ભવોભવના ત્રાસ મટે છે                          
                     મોક્ષ તણા તો દ્વાર ખુલે છે ને જીવલડાને પ્રાણ મળે છે.                      
  સુરજ જેવું મુખ પ્રકાશિત તેજ તણા પુંજ તમો છો            
   નામ ગુણ સૌ તમમાં પામ્યા તેથી આપ તેજેન્દ્રપ્રસાદ ઓળખાયા.                       
  પગલાં પડે [...]

અરુણોદય

                                       અરુણોદય 
અરુણોદય થયો,અરુણોદય થયો
             નિશા વહી ગઈ,..અરે(૪)..અરુણોદય થયો..(૨)
આકાશ  વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરુણોદય થયો.(૨)
કળીઓ  ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો  થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે  ગુલાલથી,  બની ગયું  વિરાટ  છે…અરુણોદય થયો
કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરુણોદય થયો
નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) [...]

હોળી આવી હોળી આવી

                                      હોળી આવી હોળી આવી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
આવ્યો આ તહેવાર કે જેમાં હોળીકાનું છે દહન થવાનું
      કાષ્ટ તણા કટકા ગોઠવીને માનવી તનથી સુખી થવાનો
સાચો આ ત્યૌહાર આપણો દોષોનું છે જેમાં દહન થવાનું
      કામ્,ક્રોધ,મદ,મોહ,લોભને બાળીને તેમાં ભસ્મ કરવાનો
રામનામની જપમાળાથી જીવનો ઉધ્ધાર છે કરી લેવાનો..આવ્યો આ
હોલીકાનું  દહન  થતાં  જેમ  પ્રહલાદ  નિર્ભય બની જવાનો
     પ્રદીપ કેરો સંગ થવાથી ઉજ્વળ જીવન માનવ [...]

સન્માન

સન્માન – પ્રદીપ બ્રહ્મભટ્ટ                   13  08  2006
માગે એ ન મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય…માગે એ ન
માનવી માગે ભેખ ભલેને, મળતી ન એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું એ તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને [...]

વ્હાલા પુ.મોટાને

                                   વ્હાલા પુ,મોટાને
૧૧-૫-૧૯૭૧                                  હરિઃઓમ આશ્રમ,નડીયાદ. 
મને વ્હાલુ હરિઃઓમ નામ રે ,મને વ્હાલુ મોટાનું નામ રે
                      દીન રાત સ્મરું હું નામ રે……મને વ્હાલુ.
ભુખ્યાને આશ્રય આપીને……(૨) પંથ બતાવ્યો  જી રે ..મને વ્હાલુ.
આંગણે આવેલાને આવકારીને..(૨)કીધો તેનો સત્કાર જીરે..મને વ્હાલુ.
પંથ ભુલેલાને પંથ બતાવીને..(૨)દોડાવ્યો નિજ માર્ગે રે…..મને વ્હાલુ.
સ્વામીનારાયણનો માર્ગ ચીધીને.(૨)મારો ઊધ્ધાર કીધો રે…..મને વ્હાલુ.
જીવન જીવતા કાંઈના મેળવ્યું..(૨)એ મેળવ્યું પુ.મોટા પાસે…મને વ્હાલુ.
દાસ પ્રદીપના [...]

વ્હાલા સંતાન

                                  વ્હાલા સંતાન

                

          નિરખી  જેને  મનડું  મારું  નિસદીન  છે મલકાય
              દૂર મુજથી થોડું જાતા ત્યાં આંખો આંસુથી છલકાય
                                      એવા વ્હાલા છે સંતાન મારા વ્હાલા છે સંતાન.
         માયા મુજને લાગી એવી જેની વાત મુજથી ન કહેવાય
              દીલમાં જેનું સ્થાન છે એવા પ્યારા વ્હાલા  છે દેખાય
                                                                          એવા વ્હાલા છે સંતાન.
         રોજ સવારે  ઉઠતાં જેનું  મુખડું હસતું છે દેખાય
              જયજલારામ [...]

કાલ કોણે ભઈ દીઠી

                                      કાલ કોણે ભઈ દીઠી
જુન ૧૯૯૯
મળી ગયા સૌ સ્નેહીજ્નોને હરખે નિરખી,  હેમખેમની વાત તો સૌએ કીધી
આજે મળ્યા છે હેયેહેયા મનમળેલા માને,જગજાણે છે કાલકોણે ભઈ દીઠી.
અમરપ્રેમના સ્વપ્ના જોતા પ્રેમમાં ખુપી જાતા,મનમંદીરમાં છબીક્યારની છુપી
રાજારાણી,માતાપિતા ને સગાસ્નેહીને,ખ્યાલ છે સૌને કાલકોણે ભઈ દીઠી.
સનમ તમો છો જનમ તમો  સંગ, સ્વપ્ના  રાતદીવસ એ જોતી
ક્યાંથી જાણે  ક્ષણભંગુર જીવનનું અંતિમટાણું,કાલકોણે ભઈ દીઠી.
દીપ તમો [...]

श्री जलासांई जयजयकार

 
                श्री जलासांई जयजयकार
श्रध्धा मेरी जलासाईमें ना ईसमे कोई हे भ्रम
लेकर माला रटण करु मै सफल हो मानव जन्म..श्रध्धा मेरी
जीवकी ज्योत समझ नापाये भटक रहा ये मन
आनबान के ये चक्करमें जीवन रहा ये जल….श्रध्धा मेरी
मिथ्या जीवन हो रहा हे ना मिले कोई चेन
श्रध्धा रखके मनको मनाले हो जायेगा आनंद…श्रध्धा मेरी
जलारामने ज्योत जलाई रामनामका [...]

અપમાન

અપમાન                                                                                                                                                                                                     
 પ્રદીપ બ્રહ્મભટ્ટ , હ્યુસ્ટન 
                  પતિનો   પરલોક-વાસ  દર્શાવતી  સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી. તેણે છીકણી રંગનો  સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી     રાહ જોઇ રહી હતી.   એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે [...]

નામકરણ

                                            નામકરણ 
ખબર પઙી જ્યાં જન્મ થયાની
                       આવ્યા દોઙી સગા સ્નેહીને  મિત્રો
કોની થઈ પધરામણી જગમાં
                       કેવું સ્વરુપ આવ્યું અવની પર
                                  મનમાં મુઝવણ થઈ પહેલી
                                                                           …..ખબર પઙી.
પપ્પા કેરા શબ્દને સુણવા
                       તરસી રહયા તા પપ્પા
લાગણી મનમાં ઉભરી આવી
                       ક્યારે સાંભળુ શબ્દ અનેરો કાને
                                                                           …..ખબર પઙી.
દાદા દાદી દોડી આવ્યા
                        કોણ લાડલુ આવ્યુ જગમાં
હૈયે હામ ધરી બેઠાતા
                        સુણવા કલરવ વ્હાલા [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.