પ્રદીપની કલમે
અમુલ
તાઃ૬/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના માનવીની તાકાત જગતમાં,શોધી શકે કોઇ મુલ
શ્રધ્ધા ભક્તિ અને વિશ્વાસ,અવની પર એ છે અમુલ
..........ના માનવીની તાકાત જગતમાં.
સાચીશ્રધ્ધા મનથીરાખી,કોઇપણ કામને હાથ દેવાય
રાહત રાખી સરળતાસંગે,એ કામ પુરણ કરી જવાય
મહેનત દેહથી ને નિર્મળ ભાવે,જ્યાં સંગ સ્નેહે થાય
થઈ જાય એ કામ જગતમાં,જેને અમુલ કહી શકાય
સંસ્કારી જીવન
તાઃ૫/૯/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
માબાપથી મળતા સંસ્કારે,પાવન જન્મ કરી જવાય
પિત્તળસોનુ પારખીલેતાં,અનેક જીવોને પ્રેરણા થાય
.........માબાપથી મળતા સંસ્કારે.
મમતા માની તરસી રહે,જ્યાં બાળક ઘોડીયે ઝુલાય
ઉંઆ ઉંઆ સાંભળવા માતા,પારણા પાસે બેસી જાય
દેહનાબંધન છે અનોખા,પાપાપગલીથી માને દેખાય
ઉજ્વળ આવતીકાલ બને,જે સંસ્કાર માતાથી લેવાય
......... માબાપથી મળતા સંસ્કારે.
મહેનત સાચી મનથી કરતાં,ત્યાં સફળતાને સહેવાય
જીવની જરૂરીયાત
તાઃ૪/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાપાપગલી ચાલતા દેહને,આંગળી પકડી ચલાવાય
સમયે જરૂરીયાત મળી જતાં,જન્મ સાર્થક કરી જવાય
.........પાપાપગલી ચાલતા દેહને.
મળે દેહ અવનીએ માનવીનો,જીવને તક મળી જાય
માનો પ્રેમ મળે બાળપણમાં,સંસ્કાર સિંચન થઇ જાય
સંગ મળે જ્યાંમહેનતનો,ત્યાં પિતાનોપ્રેમ મળી જાય
ઉજ્વળ સોપાન બને જીવનના,વ્યાધીઓ ભાગી જાય
..........પાપાપગલી ચાલતા દેહને.
જુવાનીના દ્વારખુલે ત્યાં,સહવાસની જરૂરીયાત દેખાય
જન્મ થયો
તાઃ૩/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતના કરેલા ન્યાયમાં,નાકોઇ ભેદભાવનો મોલ
રાજા હોય કે ગરીબ કોઇ,કરે ન્યાયનોસાચો એતોલ
.........કુદરતના  કરેલા ન્યાયમાં.
નીર નદીના નિર્મળ હોય,ત્યાં નિર્મળતા વહી જાય
પડે ઝેરનું ટીપુ એક જળમાં,સંહાર દેહનુ કરતુ થાય
અતિનો જ્યાં અણસારમળે,ત્યાં મુળ પ્રભુથી પકડાય
ગંગાના અમૃતજળથી,ઝેરનો નાશ સદંતર છે કરાય
.........કુદરતના  કરેલા ન્યાયમાં.
રાવણની ભક્તિ અનેરી,સૌ પ્રભુ કૃપાથી મળી જાય
સદબુધ્ધિ
તાઃ૨/૯/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
સદબુધ્ધિની સોટી પડતાં જ,કુબુધ્ધિ તો ભાગી જાય
નાઆરો કે ઓવારો રહેતાં,બીજી મતી શોધતી થાય
.........સદબુધ્ધિની સોટી વાગતાં.
જીવન જીવતા દેહને જગમાં,ઘણી કડીઓ છે દેખાય
કઇ કડી ક્યારેવળગે કે મળે,એ કોઇથીય ના કહેવાય
માનવતાની કેડી જગતમાં,ઉજ્વળ જીવન કરી જાય
ભક્તિનાસહવાસને કાજે,પવિત્ર જીવને તે મળી જાય
.........સદબુધ્ધિની સોટી વાગતાં.
શીતળા-સાતમ
તાઃ૧/૯/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણ માસમાં,જગતના હિન્દુધર્મી ખુશ થાય
આવી આંગણે પ્રભુકૃપા મળે,જે ધર્મપ્રેમથી મળી જાય
.........પવિત્ર શ્રાવણ માસમાં.
સોમવારની દરેક સવારે,શિવલીંગે દુધ અર્ચન થાય
ભોલેનાથની કૃપા મળે,મા પાર્વતીને ધુપદીપ કરાય
તુલસીજીના પાન સાથે,શીવજીને પ્રસાદ પ્રેમે ધરાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં શ્રાવણે એક ટંક જમાય
..........પવિત્ર શ્રાવણ માસમાં.
અતિની અસર
તાઃ૩૧/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનિયા પરના દેહને જોતા,માનવ દાનવ ના પરખાય
નિર્મળ દેહે અતિ સહવાતા,જગે સાચી ઓળખાણ થાય
.......... દુનીયા પરના દેહને જોતા.
પરમાત્માની પ્રકૃતિને,ના જગતમાં દેહ થકી સમજાય
ભક્તિસંગ રાખતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
અતિના આગમને દેહ,પ્રેમ,પૈસો ને માયામાં લબદાય
સ્નેહ સંબંધને વર્તન બદલાતા,ભવેભવ ભટકતો થાય
.........દુનીયા પરના દેહને જોતા.
શિવજીપ્રેમ
શિવજીપ્રેમ
તાઃ૩૦/૮/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરથી મળતા પ્રેમને જગતમાં,ના કોઇથીય જોઇ શકાય
શિવજી પ્રેમ મળતા જીવથી,મોક્ષના દ્વારને ખુલતા જોવાય
......... અંતરથી મળતા પ્રેમને.
મળતી કૃપા જગતમાં સાચી,જેને દેહ મનથી અનુભવાય
પુંજન અર્ચન શ્રધ્ધાથી કરતાં,ભક્તિ પ્રેમને પામી જવાય
શીતળ શ્રાવણમાસના સોમવારે,પ્રભુ શિવજીની પુંજાથાય
મોહમાયા કળીયુગના છુટતાં,માતા પાર્વતીજી રાજી થાય
.........અંતરથી મળતા પ્રેમને.
પવિત્ર માસમાં શ્રધ્ધા સ્નેહે,ૐ નમઃશિવાય જ્યાં સ્મરાય
જન્મમરણના ત્યાં છુટેબંધન,ને જીવ અંતે મુક્તિએ દોરાય
ચિંતા આવી
તાઃ૨૯/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં કોઇ મળતુ નથી,કે કોઇ કેમ માનતુય નથી
આ ક્યાંથી આવી ચિંતા,જેનેજગે કોઇ માગતુ નથી
............જગમાં કોઇ મળતુ નથી.
સરળ ચાલતી ગાડી જીવનની,ખટક  ખટક ખટકાય
શબ્દો સરળતા છોડી દેતાં,માન અપમાન અથડાય
જમણા હાથને મળે સહારો,ત્યાં ડાબો હાથ લબડાય
આવે આંગણે બંધન છોડી,દેહને ચિંતાઓ ઘેરી જાય
...........જગમાં કોઇ મળતુ નથી.
પ્રેમની પરખ
તાઃ૨૮/૮/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો ભીની જોતાં કોઇની,મન વિચારતુ જ થઇ જાય
કેમથઇ આંખો ભીની,વિચારમાં દીન આખો વીતીજાય
........આંખો ભીની જોતાં કોઇની.
ઉમંગ હૈયે અનંત થાય,ને ના હ્રદયનો ઉભરો રોકાય
શબ્દમળેના જીભને કોઇ,ત્યાં આંખો અશ્રુથી કહી જાય
સાચા પ્રેમની છે કોમળ માયા,ના કોઇથી એને છોડાય
માતા,પિતા,સંતાન કે સ્નેહી,મળતાં આંખો ભીનીથાય
.........આંખો ભીની જોતાં કોઇની.
જ્ઞાન અજ્ઞાન
તાઃ૨૭/૮/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે છે જીવને જગતમાં,જે કર્મબંધનથી મેળવાય
મળેલ જન્મની સર્થાકતા,એ તો વાણી વર્તનથી દેખાય
.........જન્મ મળેલ જીવને જગતમાં.
મળે જીવને દેહ અવની પર,જે જીવના સંબંધે સહેવાય
પ્રાણી,પશુ,પક્ષી કે જંતુ,એ દેહને તો નિરાધાર કહેવાય
માનવ જન્મ એતો કૃપાપ્રભુની,જેને સાર્થક કરી શકાય
સદમાર્ગની દોરી મળેજીવને,જ્યાં જ્ઞાનસાચુ મળી જાય
...........જન્મ મળેલ જીવને જગતમાં.
અનુભવ
તાઃ૨૬/૮/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ ગંગા વહે જીવનમાં,જ્યાં સફળતા મળી જાય
મળે સહવાસ અનુભવીનો,ત્યાં કામ સરળ થઇ જાય
..........સરળ ગંગા વહે જીવનમાં.
પાપા પગલી કરતુ બાળક,આંગળી પકડી ચાલી જાય
છુટી  જાય જો આંગળી ટેકો,તો એ તરત ગબડી જાય
જીવન જીવવા માનવીને,જગતમાં કામ વળગી જાય
ખંતથી  કરતા કામમાં,ધીરજથી સફળતા  મળી જાય
...........સરળ ગંગા વહે જીવનમાં.
ચી.રવિ
ચી.રવિ
(મારા દિકરાનો જન્મ દીવસ)
તાઃ૨૫/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાની શોધમાં માનવી,જગતમાં વિચરી જાય
સંસ્કારી સંતાન જન્મતાં,માબાપનો ભવ સુધરી જાય
........શીતળતાની શોધમાં માનવી.
૧૯૮૫ની ૨૫મીની સુપ્રભાતે,ગામ પાળજમાં એ જન્મ્યો
રવિવારની મંગળપ્રભાતે જન્મતાં,રવિ નામે ઓળખાયો
મમ્મી રમાની મમતાપામી,ઉજ્વળ જીવનનીકેડી લાવ્યો
પ્રેમ પપ્પાનો પામી લેતાં જ,ભણતરના સોપાનો જાણ્યા
........શીતળતાની શોધમાં માનવી.
રાખડીના બંધન
તાઃ૨૪/૮/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરત કેવી ન્યારી છે જગતમાં,ના દેહથી કોઇએ જાણી
સ્નેહના સકંજાની આરીત,એ ભાઇબહેનની સાચી પ્રીત
..........કુદરત કેવી ન્યારી છે જગતમાં.
બાળપણમાં રડતા ભાઇને,વ્હાલથી બહેન ઝુલાવી જાય
નાની બહેનની ભીની આંખજોતાં,ભાઇ પાસે દોડી જાય
નાનાનાના દેહનીઆપ્રીત,છે માબાપના સંસ્કારનીરીત
મળીજાય સંતાનને સ્નેહે,બને ઉજ્વળજીવન મળે પ્રીત
.........કુદરત કેવી ન્યારી છે જગતમાં.
ભક્તિ એતો સંસ્કાર જીવના,ને પ્રેમ એ દેહની લાયકાત
રક્ષાનો તાંતણો
રક્ષાનો તાંતણો
તાઃ૨૪/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાખડી બાંધતાં ભાઇને,બહેનની આંખો ભીની થાય
નિસ્વાર્થ પ્રેમના આબંધન,જે માબાપથી મળી જાય
..........રાખડી બાંધતાં ભાઇને.
રાખડી શોધતાં તો લાગી વાર,પણ તુરત બંધાઇ ગઇ
અંતરથી ઉભરેલ પ્રીત,બહેનની આંખોથી કહેવાઇ ગઇ
આંગણે નજર રાખી શ્રાવણમાં,ભાઇની રાહ જોતી થઇ
..........રાખડી બાંધતાં ભાઇને.
ભાઇને જોતાંજ બારણે બહેની,ખોલવાને દોડીદોડી ગઇ
આંખો ભીનીથઇ ભાઇની,બેનથી માની પ્રીત મળી ગઇ
પ્રેમની ચાદર
તાઃ૨૩/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગત જીવની સફળ ચાવી,એક કેડી એ જ પકડાય
મળીજાય જ્યાં પ્રેમની ચાદર,જન્મ સફળ થઇ જાય
...........જગત જીવની સફળ ચાવી.
દેહ મળતાં જીવને જગતમાં,જન્મ દેનાર છે હરખાય
બાળ દેહને જોતાં માબાપને,હૈયે અનંત આનંદ થાય
મળે પ્રેમ સહવાસીનો દેહને,ત્યાં મળી જાય આધાર
ઉજ્વળ જન્મ જોઇ લેતાં જ,પ્રભુ કૃપા મળી કહેવાય
માનવ નૈન
તાઃ૨૨/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ કળા નિરાળી,જે પળપળ કહી જાય
એક જ ઇશારો આંખનો,જગે જીવન બદલાઇ જાય
.........કુદરતની આ કળા નિરાળી.
કર્મ જગતમાં બંધન આપે,ને નૈન કરે જ્યાં ઇશારો
જન્મમૃત્યુની સાંકળ એવી,જગમાં સૌને રાખે સાથે
મળીજાય જો નૈન હેતના,પાવન જીવન કર્મ લાગે
અંત જીવનો લાગે નિરાળો,નૈન ભીના કરીજવાનો
..........કુદરતની આ કળા નિરાળી.
મોહ ને રાખી સંગે જીવનમાં,જન્મ જીવ જીવવાનો
ભક્તિ દોર
તાઃ૨૨/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને લગની લાગી મનથી જલારામની
મને ભક્તિ મળી છે જલાસાંઇથી
ઓ પરમ કૃપાળુ,તમે છો અતિ દયાળુ,
મારી ભક્તિ સ્વીકારી,લેજો જીવને ઉગારી.
........મને લગની લાગી જલાસાંઇની.
આંખ ખોલતા રટુ જલાસાંઇને,હાથજોડી નમન કરુ હું
અંતરમાં રહેલ ભક્તિ ભાવને,અર્ચનથી અર્પણ કરુ હુ
નિત્ય સવારે દીવો કરતાં,મુક્તિ માગવા વંદન કરુ હુ
સ્મરણ પ્રભુનુ મનથી કરુહું,સાચાસંતને દંડવત કરુ હું
.......... લાગી લગન જલારામની.
હનુમાનજી
તાઃ૨૧/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મેળવવા પરમાત્માનો,રૂપ અનેક ધરાય
કયા રૂપમાં ક્યારે આવે,ના કોઇથીય સમજાય
.........પ્રેમ મેળવવા પરમાત્માનો.
બાળ પ્રભુને પારખીલેતાં,અયોધ્યા આવી જાય
આવી આંગણે શીવજી સંગે,દોરડીએ છે બંધાય
સંગ મેળવવા હનુમાનનો, આંખો ભીની કરાય
બાળ રામને મા પ્રેમથી,હનુમાનજી મળી જાય
.........પ્રેમ મેળવવા પરમાત્માનો.
ભક્તિની આ રીત અનોખી,ના માનવને દેખાય
મા સીતાની કૃપાને કાજે,સિંદુરથી દેહને ભીંજાય
આવ્યો વાયરો
તાઃ૨૦/૮/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
એ આવ્યો આ મધુર લાગતો,વાયરો આજ  ભારતથી
હ્યુસ્ટન આવ્યો પ્રેમ લેવા,લેખકોનો મળતો જ દીલથી
.........એ આવ્યો આ મધુર લગતો.
પ્રેમ પ્રેમની એક એક કડીને,પકડી ચાલે સૌ ઉમંગથી
સ્નેહની સાંકળ પકડી લઇને,જીંદગી માણી સ્વજનની
કળીયુગી બંધન દુર રાખીને,સ્નેહપ્રેમે જકડી જ લીધા
કલમ કેરી એ સુગંધ લેવા,વાયરોએ આવ્યો ભારતથી
..........એ આવ્યો આ મધુર લગતો.
રિધ્ધીને જ્યાં મનથીપુંજી,સિધ્ધીઆવે લાયકાતે દોડી
સમયની જાણ
તાઃ૧૯/૮/૨૦૧૦                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેટલા વાગ્યા,કેટલા વાગ્યા પુછતો માનવી સમય વેડફી જાય
મળેલ તકને દેહે ગુમાવી,ઉજ્વળ જીવન એ વ્યર્થ કરતો જાય
........કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
આંખ ખોલતા ઉજાસદીસે જગતમાં,ત્યાં પ્રભાત થઇ સમજાય
જગતજીવની આ ઉત્તમ સમજ,કે જેને સુર્યોદય થયો કહેવાય
દેહને સ્પર્શે જ્યાં કિરણો સુર્યના,ત્યાં કુદરતી સ્ફુર્તી મળી જાય
અપેક્ષા જીવની
તાઃ૧૮/૮/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની એતો આધાર છે,જ્યાં જીવને માર્ગ મળે
માનવ દેહ મળતાં જીવને,અહીં મુક્તિમાર્ગ મળે
...........અવની એતો આધાર છે.
દેહ મળતાં માનવીનો,દેહને  ભક્તિની રાહ મળે
શ્રધ્ધા રાખી ભજતાં જીવને,કૃપાએ શાંન્તિ મળે
ધરતીના ધબકારે જીવવા,દેહને માનવતા મળે
રાહ સાચી મળે જીવને,જે મુક્તિના દ્વારને ખોલે
...........અવની એતો આધાર છે.
સંતાનના સહવાસે રહેતાં,તો માયા આવીનેમળે
ગૌરવ હ્યુસ્ટનનું
તસ્વીરમાં ડો કોકીલા બહેન પરીખ,નવિન બેંકર, કોકીલા બેંકર,દેવિકાબેન ધ્રુવ,ધીરુભાઇ શાહ,
પ્રદીપ બ્રહ્મભટ્ટ, સુરેશ બક્ષી વિજય શાહ અને દિનેશભાઇ શાહ  ( સાહિત્ય સરીતા વૃંદ)
ગૌરવ હ્યુસ્ટનનું
તાઃ૧૭/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલીઓના ગડગડાટ સાંભળી,આખો હૉલ ગુંજી જાય
નામ સાંભળી સન્માનના,GSSનાસભ્યો હરખાઇ જાય
...........તાલીઓના ગડગડાટ સાંભળી.
કલમ જેની કદર છે,ને વાંચકોનો પ્રેમ છે એમના દ્વાર
બંમ બંમ ભોલે
તાઃ૧૬/૮/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય બોલો બંમ બંમ ભોલે મહાદેવની
કરુણા સાગર ૐમકાર શ્રી નાગેશ્વરની
જય જય બોલો હર હર ભોલે મહાદેવની
ગજાનંદ  પિતા પરમાત્મા મહાદેવની
..........જય બોલો બંમ બંમ ભોલે.
ભક્તિ પ્રેમની દ્રષ્ટિ લેવા વંદુ ભોલેનાથને
મા પાર્વતીને કરું દીવો લેવા કૃપા આજ
જન્મ સફળ લેવા પ્રેમે વંદુ ગજાનંદને
મળે કૃપા દેહને ઉજ્વળ જન્મ કરવા કાજ
૧૪મી ઑગસ્ટ,૧૦
તાઃ૧૫/૮/૨૦૧૦                         પ્રદીપ  બ્રહ્મભટ્ટ
To hear the program click on audio on the top
દેશભક્તિ ગીતોનો રેડીયો કાર્યક્રમ,હ્યુસ્ટનમાં
ડંકો વિરપુરનો
તાઃ૧૪/૮/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવી ગુજરાતનું વિરપુરગામ,જગે ભક્તિમાં તે છે નામ
જલારામની ભક્તિ સાચી,એ પરમાત્માએ ભાવથી વાંચી
..........ગરવી ગુજરાતનું વિરપુર.
જન્મજીવનો સાર્થક કરવા,મળેલ કુળને ઉજ્વળતા દેવા
તનમનથી તો મહેનત કરતાં,ને પ્રેમ જીવોનો મેળવતા
ભક્તિનો સદા ટેકો લેતા,સુખદુઃખ તો પ્રભુ ચરણે ધરતા
માણસાઇને મેળવીજીવનમાં,પરમાત્માને એ રાજીકરતા
..........ગરવી ગુજરાતનું વિરપુર.
આંગણે આવેલ દેહને જોતાં,કૃપા સમજી પ્રેમે સત્કારતા
અમેરીકન સંધ્યા
તાઃ૧૩/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાય હાય ને હાય સાંભળીને,કાન ભરાઇ જાય
નામળે કોઇ શબ્દએવો,જેથી હૈયે આનંદ થાય
..........હાય હાય ને હાય સાંભળી.
બાથમાં ઘાલતાં હાયબોલે,ને બીયર બીજે હાથે
હાથ મેળવી કેમ છે બોલે,હાથમાં સીગરેટ સાથે
ગળે દીસે ટાય પણએવી,જાણે ફાંસી દેવા કાજે
હોય ઘરમાં મેળાપ બધાનો,તોય ફરે બુટ સાથે
..........હાય હાય ને હાય સાંભળી.
જીવના સોપાન
તાઃ૧૨/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગમાં મળેલા બંધન,એ લેણદેણે મેળવાય
જન્મ મરણ દેહને મળે,જે જીવના સોપાન કહેવાય
..........જીવને જગમાં મળેલા બંધન.
આવી રહેલ સંતાનને નિરખી,માતા પિતા હરખાય
દેહને ના તકલીફ મળે કોઇ,તેથી માતાને સચવાય
સમયની દોરી હાથ  પ્રભુને,સમયે જન્મ મળી જાય
જીવને મળેલ જન્મ જગે,પ્રથમ સોપાન બની જાય
..........જીવને જગમાં મળેલા બંધન.
સંતોષી મા
તાઃ૧૧/૮/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુ આરતી મા સંતોષીની,ભક્તિ પ્રેમની લઇ
ધુપદીપને અર્ચનાકરતો,વંદુ માને ચરણે જઇ
..........કરુ આરતી મા સંતોષીની.
નિત્ય સવારે વંદી માને,પ્રેમે દીવો કરુ હું અહીં
નિર્મળ પ્રેમ મળતો જગતમાં,માની કૃપાને લઇ
ઉજ્વળ જીવન દેજો માડી,જીભે મધુરવાણી દઇ
સુખદુઃખમાં સંભાળજો મા,આજીવને બચાવીલઇ
.........કરુ આરતી મા સંતોષીની.
મોગરાની મહેંક
તાઃ૧૦/૮/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠી મહેંક મોગરાની મળતાં,પ્રભુ કૃપા વરતાય
શીતળતાની આ સીડીએતો,જીવન ઉજ્વળ થાય
........મીઠી મહેંક મોગરાની મળતાં.
સુવાસ મળતાં દેહને,મનને અનંત શાંન્તિ થાય
બંધ આંખ રાખી મહેંક મળે,ત્યાં સ્વર્ગ મળી જાય
સુગંધ પ્રસરતાં નસનસમાં,આજગની ઝંઝટજાય
પરમાત્માની દીવ્ય દ્રષ્ટિએ,જન્મ સફળ થઇજાય
........ મીઠી મહેંક મોગરાની મળતાં.
શીતળ જીવન સહવાસથી,જે પ્રાર્થનાએ દેખાય