સંસ્કારી જીવન

                        સંસ્કારી જીવન
તાઃ૫/૯/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
માબાપથી મળતા સંસ્કારે,પાવન જન્મ કરી જવાય
પિત્તળસોનુ પારખીલેતાં,અનેક જીવોને પ્રેરણા થાય
                                      ………માબાપથી મળતા સંસ્કારે.
મમતા માની તરસી રહે,જ્યાં બાળક ઘોડીયે ઝુલાય
ઉંઆ ઉંઆ સાંભળવા માતા,પારણા પાસે બેસી જાય
દેહનાબંધન છે અનોખા,પાપાપગલીથી માને દેખાય
ઉજ્વળ આવતીકાલ બને,જે સંસ્કાર માતાથી લેવાય
                                      ……… માબાપથી મળતા સંસ્કારે.
મહેનત સાચી મનથી કરતાં,ત્યાં સફળતાને સહેવાય
આશીર્વાદ મળતાં વડીલના,તકલીફો સૌ ભાગી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતાં,જીવ પર પ્રભુ [...]

જીવની જરૂરીયાત

                        જીવની જરૂરીયાત
તાઃ૪/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાપાપગલી ચાલતા દેહને,આંગળી પકડી ચલાવાય
સમયે જરૂરીયાત મળી જતાં,જન્મ સાર્થક કરી જવાય
                                    ………પાપાપગલી ચાલતા દેહને.
મળે દેહ અવનીએ માનવીનો,જીવને તક મળી જાય
માનો પ્રેમ મળે બાળપણમાં,સંસ્કાર સિંચન થઇ જાય
સંગ મળે જ્યાંમહેનતનો,ત્યાં પિતાનોપ્રેમ મળી જાય
ઉજ્વળ સોપાન બને જીવનના,વ્યાધીઓ ભાગી જાય
                                    ……….પાપાપગલી ચાલતા દેહને.
જુવાનીના દ્વારખુલે ત્યાં,સહવાસની જરૂરીયાત દેખાય
સાચો પ્રેમ અને મળે સાથ,ત્યાં પગથીયા પ્રેમે ચઢાય
માગતાપહેલાં [...]

સદબુધ્ધિ

                                સદબુધ્ધિ
તાઃ૨/૯/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
સદબુધ્ધિની સોટી પડતાં જ,કુબુધ્ધિ તો ભાગી જાય
નાઆરો કે ઓવારો રહેતાં,બીજી મતી શોધતી થાય
                                    ………સદબુધ્ધિની સોટી વાગતાં.
જીવન જીવતા દેહને જગમાં,ઘણી કડીઓ છે દેખાય
કઇ કડી ક્યારેવળગે કે મળે,એ કોઇથીય ના કહેવાય
માનવતાની કેડી જગતમાં,ઉજ્વળ જીવન કરી જાય
ભક્તિનાસહવાસને કાજે,પવિત્ર જીવને તે મળી જાય
                                   ………સદબુધ્ધિની સોટી વાગતાં.
મહેનત મનથી કરતાં દેહે,યોગ્ય ફળ પ્રેમે મેળવાય
સદબુધ્ધિના સહવાસથી,ઝાઝા હાથ પણ [...]

ચિંતા આવી

                             ચિંતા આવી
તાઃ૨૯/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં કોઇ મળતુ નથી,કે કોઇ કેમ માનતુય નથી
આ ક્યાંથી આવી ચિંતા,જેનેજગે કોઇ માગતુ નથી
                                   …………જગમાં કોઇ મળતુ નથી.
સરળ ચાલતી ગાડી જીવનની,ખટક  ખટક ખટકાય
શબ્દો સરળતા છોડી દેતાં,માન અપમાન અથડાય
જમણા હાથને મળે સહારો,ત્યાં ડાબો હાથ લબડાય
આવે આંગણે બંધન છોડી,દેહને ચિંતાઓ ઘેરી જાય
                                      ………..જગમાં કોઇ મળતુ નથી.
મૃદુ મળતો પ્રેમ નિરાળો,આજે એકદમ ઉભરાઇ જાય
ડગલું સીધુ માંડતા દેહ,વિટંમણાઓમાં [...]

જ્ઞાન અજ્ઞાન

                                 જ્ઞાન અજ્ઞાન
તાઃ૨૭/૮/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે છે જીવને જગતમાં,જે કર્મબંધનથી મેળવાય
મળેલ જન્મની સર્થાકતા,એ તો વાણી વર્તનથી દેખાય
                                       ………જન્મ મળેલ જીવને જગતમાં.
મળે જીવને દેહ અવની પર,જે જીવના સંબંધે સહેવાય
પ્રાણી,પશુ,પક્ષી કે જંતુ,એ દેહને તો નિરાધાર કહેવાય
માનવ જન્મ એતો કૃપાપ્રભુની,જેને સાર્થક કરી શકાય
સદમાર્ગની દોરી મળેજીવને,જ્યાં જ્ઞાનસાચુ મળી જાય
                                   ………..જન્મ મળેલ જીવને જગતમાં.
કળીયુગની આ કેડી પર તો,જ્યાં ત્યાં દેખાવ મળી રહે
મળે આશિર્વાદ ને સાચો [...]

અનુભવ

                                 અનુભવ
તાઃ૨૬/૮/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ ગંગા વહે જીવનમાં,જ્યાં સફળતા મળી જાય
મળે સહવાસ અનુભવીનો,ત્યાં કામ સરળ થઇ જાય
                                    ……….સરળ ગંગા વહે જીવનમાં.
પાપા પગલી કરતુ બાળક,આંગળી પકડી ચાલી જાય
છુટી  જાય જો આંગળી ટેકો,તો એ તરત ગબડી જાય
જીવન જીવવા માનવીને,જગતમાં કામ વળગી જાય
ખંતથી  કરતા કામમાં,ધીરજથી સફળતા  મળી જાય
                                   ………..સરળ ગંગા વહે જીવનમાં.
કલમની કેડી પુર્ણકરી,મહેનતની ઇમારત ચઢી જાય
ડગલું ભરતાં સાચવે જીવનમાં,સધ્ધરતા મળી [...]

પ્રેમની ચાદર

                           પ્રેમની ચાદર
તાઃ૨૩/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગત જીવની સફળ ચાવી,એક કેડી એ જ પકડાય
મળીજાય જ્યાં પ્રેમની ચાદર,જન્મ સફળ થઇ જાય
                               ………..જગત જીવની સફળ ચાવી.
દેહ મળતાં જીવને જગતમાં,જન્મ દેનાર છે હરખાય
બાળ દેહને જોતાં માબાપને,હૈયે અનંત આનંદ થાય
મળે પ્રેમ સહવાસીનો દેહને,ત્યાં મળી જાય આધાર
ઉજ્વળ જન્મ જોઇ લેતાં જ,પ્રભુ કૃપા મળી કહેવાય
                                 ……….જગત જીવની સફળ ચાવી.
બંધન દેહના [...]

માનવ નૈન

                             માનવ નૈન
તાઃ૨૨/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ કળા નિરાળી,જે પળપળ કહી જાય
એક જ ઇશારો આંખનો,જગે જીવન બદલાઇ જાય
                                ………કુદરતની આ કળા નિરાળી.
કર્મ જગતમાં બંધન આપે,ને નૈન કરે જ્યાં ઇશારો
જન્મમૃત્યુની સાંકળ એવી,જગમાં સૌને રાખે સાથે
મળીજાય જો નૈન હેતના,પાવન જીવન કર્મ લાગે
અંત જીવનો લાગે નિરાળો,નૈન ભીના કરીજવાનો
                                 ……….કુદરતની આ કળા નિરાળી.
મોહ ને રાખી સંગે જીવનમાં,જન્મ જીવ જીવવાનો
આંટીઘુંટીની આ દુનીયામાં,ઇર્ષાદ્વેશ મળી રહેવાનો
આવે ત્રાસનેમાયા [...]

ભક્તિ દોર

                           ભક્તિ દોર
તાઃ૨૨/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને લગની લાગી મનથી જલારામની 
                      મને ભક્તિ મળી છે જલાસાંઇથી
ઓ પરમ કૃપાળુ,તમે છો અતિ દયાળુ,
               મારી ભક્તિ સ્વીકારી,લેજો જીવને ઉગારી.
                                 ……..મને લગની લાગી જલાસાંઇની.
આંખ ખોલતા રટુ જલાસાંઇને,હાથજોડી નમન કરુ હું
અંતરમાં રહેલ ભક્તિ ભાવને,અર્ચનથી અર્પણ કરુ હુ
નિત્ય સવારે દીવો કરતાં,મુક્તિ માગવા વંદન કરુ હુ
સ્મરણ પ્રભુનુ મનથી કરુહું,સાચાસંતને દંડવત કરુ હું
                                       ………. લાગી લગન જલારામની.
વાણીવર્તન સમજસાથે,મનથીવિચારી પગલુ ભરુ હું
મોહ માયાથી દુર [...]

હનુમાનજી

                            હનુમાનજી
તાઃ૨૧/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મેળવવા પરમાત્માનો,રૂપ અનેક ધરાય
કયા રૂપમાં ક્યારે આવે,ના કોઇથીય સમજાય
                             ………પ્રેમ મેળવવા પરમાત્માનો.
બાળ પ્રભુને પારખીલેતાં,અયોધ્યા આવી જાય
આવી આંગણે શીવજી સંગે,દોરડીએ છે બંધાય
સંગ મેળવવા હનુમાનનો, આંખો ભીની કરાય
બાળ રામને મા પ્રેમથી,હનુમાનજી મળી જાય
                             ………પ્રેમ મેળવવા પરમાત્માનો.
ભક્તિની આ રીત અનોખી,ના માનવને દેખાય
મા સીતાની કૃપાને કાજે,સિંદુરથી દેહને ભીંજાય
શ્રધ્ધાની શક્તિ અનોખી,લંકાના દહને સમજાય 
કુદરતની આ ન્યારી રીત,અવતારોએ [...]

Thank you for taking the time to read my blogs in Gujarati (Guajarati), Hindi, and English.  We value your input in making our blog better and more user friendly.  We encourage all of our Indian brothers and sisters to start their own blogs or forums to spread your knowledge and talent.  Thank you again.  And remember, there is always more to read, more to learn, and more to teach.