Posted on February 5th, 2010 by pradipkumar
પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ.
તાઃ૫/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી
અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી
ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા
પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને લાવ્યા
ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ
એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા
આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી
પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી
બાનો પ્રેમ રમાને મળતાં,સંસ્કારસિંચન મળી ગયા
ઉજ્વળ જીવનની કેડીમળી,આશિર્વાદ બંન્નેનામળ્યા
વિનુભાઇનાઆશીર્વાદમળ્યા ને સ્મિતાભાભીનોપ્રેમ
મોટાભાઇની [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on April 20th, 2009 by pradipkumar
ગુજરાતી
સાહિત્ય
સરિતા
તાઃ૨૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુ ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
જ જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.
સા સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.
સ સમયને પારખી સફળતા મેળવે તે [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on January 16th, 2009 by pradipkumar
૧૭મી જાન્યુઆરી
તાઃ૧૭/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો ખુલી જ્યાં અવનીપર ત્યાં માતાપિતા હરખાય
દિકરીના દેહને નિરખી સગાવ્હાલાના હૈયે આનંદથાય
૧૭મી જાન્યુઆરીનાદિને અવનીપર આગમન થયેલ
વ્હાલા મારા મોટી બહેનનો ૬૪મો જન્મદિન ઉજવાય
જલાબાપાને પ્રાર્થના કરુ સાથે સાંઇબાબાને વિનંતિ
દેજો ઉજ્વળ જીવન રહે ભક્તિસંગે નારહે કોઇ વ્યાધી
પ્રેમ મળ્યો છે સાચો અમને ના દીઠો કોઇ સ્વાર્થ કંઇ
ભક્તિપ્રેમથી કરતાં વ્હાલી દીકરીઓ રેખાસપના સંગ
પ્રેમાળ અમારા લાલજી સંગે સથવાર [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on September 21st, 2008 by pradipkumar
મા ની છાયા
તાઃ૨૧/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.
મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.
પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.
જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.
તારી નજરમાં ના કોઇ ભેદભાવ [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on June 7th, 2008 by pradipkumar
મારા પિતાજી ( My વ્હાલા Dad)
૨૮/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અચાનક એક પત્થર આવી કપાળે અથડાયો તેમના શરીરનું બેલેન્સ ના રહ્યું અને તે જમીન પર ઉંધા પડી ગયા, કપાળમાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળતું હતું. મે મારી આંખોથી આ જોયુ પણ હું કાંઇ જ ના કરી શકુ તેમ હતું. ગામના સાર્વજનીક મેદાન પર અમે [...]
Filed under: કૌટુમ્બિક | 1 Comment »
Posted on March 28th, 2008 by pradipkumar
મુક્તિ પ્રદીપને
૨૯/૫/૨૦૦૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પડ્યો પ્રદીપનો પામર દેહ ધરતી પર,
સગાં સંબંધી સૌ આવ્યા દોડી
સગાંકહે મૃત્યું પામ્યા,મિત્રો કહે મરીગયો,
પ્રેમસંબંધી કહે અવસાન થયુ
ને સંતોના ઉદગાર નીકળે ભક્તને મુક્તિ ગઇ મળી
આણંદ શહેરમાં દેહને છોડીપરલોક પ્રયાણ થયું શરુ
…..પડ્યો પ્રદીપનો પામર
મક્કમ જીવને માયા જલાબાપાની
સ્વર્ગ તરફ પ્રયાણ નિશ્ચિત હતું
આવ્યા બાપા સંગે વિરબાઇ માડી
દીકરાના જીવને દોરી [...]
Filed under: કૌટુમ્બિક | 1 Comment »
Posted on January 17th, 2008 by pradipkumar
બા,બાપુજી કે બાપા
૧૫/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.
બા એટલે સંતાનના જીવનનો પાયો.
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.
બાપુજી એટલે બાની પુંજી.
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.
બાપા [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on November 23rd, 2007 by pradipkumar
પંકજ નો સુરજ
પ્રદીપ બ્રહ્મભટ્ટ
પંકજને આજે એવું લાગતું હતું કે દરરોજ કરતાં આજની સવાર તેને માટે કાંઇક નવી જ છે.
દરરોજ સવાર થતાં પંખીઓના ટોળા આકાશમાં સર્પાકારમાં આવતાં હોય,પૂર્વ દિશામાંથી ગુલાબ છાંટી કોઇ છડીદાર મહારાજના આગમનની જાણ કરતો આવી રહ્યો હોય અને આગળ છડીપોકારાતી હોય તેમ આકાશના ભુરા રંગને હળવેથી દૂર કરી લાલગુલાલ જેવા ગુલાબી [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »
Posted on July 1st, 2007 by pradipkumar
Late Shri Maniben Manibhai Patel
Palaj, Gujarat. India
Dear Grandmother, It’s hard to accept that you’re gone
But I’m sure you are in a better place,
Reuniting with dear Grandfather in the Heavens.
I had lot to share and many things to say,
I wanted to let you know, I thank you for the gift of Love,
That you shared [...]
Filed under: કૌટુમ્બિક | No Comments »