Posted on August 15th, 2010 by pradipkumar
૧૪મી ઑગસ્ટ,૧૦
તાઃ૧૫/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
To hear the program click on audio on the top
દેશભક્તિ ગીતોનો રેડીયો કાર્યક્રમ,હ્યુસ્ટનમાં
Host : Pradip Brahmbhatt
Filed under: સામાજીક | No Comments »
Posted on May 3rd, 2010 by pradipkumar
ગુ.સા.સરીતાના સોપાન
મારી દ્રષ્ટિએ
૩/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનને આદર મળવાના દસ સોપાન.
ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ રાખવાનો સંયુક્ત પ્રયત્ન છે.
જરૂર જણાય ત્યાં એક્ત્રીત થઇને ભાષાનો આનંદ માણવાનો અથાગ પ્રયત્ન કરતા રહેવું.
રાખી ભાષા પ્રેમ જગતમાં ગુજરાતી હોવાનું અને ગુજરાતી ભાષાના ચાહક થઇ ઉત્તમ રીતે આવકારવાની ટેવ રાખનારનુ સન્માન કરવું.
તીરની જેમ એક જ નિશાન છે કે ગુજરાતી ભાષાને જગતમાં [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on April 29th, 2010 by pradipkumar
શું મેળવ્યુ?
તાઃ૨૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય પોતાની જાતને હોશિયાર સમજી કરોડો લોકોને
ઉલ્લુ બનાવે છે,જે જગતમાં જોઇ શકાય છે.છતાં આ કળીયુગની
દેખાવની હવાને કારણે કોઇ પગલુ ભરાતુંનથી. તેથી દુઃખી માણસ
દુનીયાના કોઇપણ દેશમાં સુખની દીશા પણ જોઇ શકતો જ નથી.
કરોડો ડોલરો કે રૂપીયાને માનવીના હિતમાં ન વાપરતાં પાંચદસ
માણસની વધારાની બુધ્ધિ જે ખોટા રસ્તે જ દોરે છે તેમાં કોઇ કંઇ
કરી શકતુ જ [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on January 29th, 2010 by pradipkumar
મો.ક.ગાંધી
તા ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે
તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની
માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે.
આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે.
અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે થઇ શકે……..
શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી શબ્દે શબ્દની સમજ [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on September 11th, 2009 by pradipkumar
વાત,નિવૃત્તી નિવાસમાં
તાઃ૧૯/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજે સભાહૉલમાં બધા જ સમયસર આવી બેસી ગયા.પંદર દીવસે એક વખત બધા આ રીતે સાંજના ચાર એક વાગ્યાના અરસે હૉલમાં આવીને બેસે અને કંઇક વિતેલી વાતો કરી અનુભવ અને સમયની વાત કરે.પછી સાતેક વાગે જમવા માટે રસોઇ હૉલમાં જાય. ગયા વખતે મનુકાકા અને તેમના પત્નિ ઉષાકાકીની વાત સાંભળી ધણાને તો એમ [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on May 3rd, 2009 by pradipkumar
વરઘોડો
….વર વગરનો
તાઃ૩/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્યામલાલનો દીકરો અનોજ અમેરીકાથી લગ્ન માટે ત્રણ માસથી આવેલ
લગ્ન માટે ઘણા માબાપ દીકરીઓ લઇને આવ્યા હતા. અંતે રાજેન્દ્રલાલ ની
દિકરી સંગી સાથે નક્કી કર્યુ.લગ્ન તારીખ,સમય અને સ્થળ નક્કી કરી કંકોત્રી
છપાવી અને બધાને સમયસર મોકલી પણ દીધી.જે દીવસે લગ્ન હતુ તે દિવસે……
ઓ રાજુભાઇ,ઓ કનુભાઇ,ઓ મોહનભાઇ,ઓ રાવજીભાઇ
શોધો જલ્દી,દોડો જલ્દી ક્યાં ગયો વરરાજા ભઇ
અરે ક્યાં ગયો શ્યામલાલનો [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on February 1st, 2009 by pradipkumar
સંત સમાગમ
તાઃ૧૭/૩/૧૯૮૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનના આદર્શો અને સંસ્કારના સીંચનથી આજે જેના નામને માનથી બોલાય છે તે અમૃત આજે જેવો છે તેવો તે પહેલા ન હતો. તેના જીવનમાં પડદા પાછળ નજર કરીએ તો અંધકારની ચાદર પર એક આશાનું કીરણ પડેલુ દેખાય છે. તેના માતાપિતાનો તે એક જ સંતાન. માન અપમાનને ગળી જવું તે તેના પિતા પ્રભાકરના [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on January 23rd, 2009 by pradipkumar
ડીલીવરી બૉય
તાઃ૨૩/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાથમાં મળી જ્યાં ડીગ્રી ત્યાં જીભ મારી ગઇ વકરી
ત્યાં ગામ શહેરમાં ભટક્યો પણ નામળી મને નોકરી
……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી
કાગળ બતાવી એમ્બેસીમાં આવી ગયો હું યુએસએ
ડીગ્રી એન્જીનીયરની પણ નાજોબ હું મેળવી શક્યો
ભમ્યો ચારે કોર ઓફીસોમાં હ્યુસ્ટનમાં જઇ ખુણેખુણે
……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી
ડીગ્રી [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on January 12th, 2009 by pradipkumar
પુષ્પ
૨૨/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુલાબ, મોગરો કે ચંપો, હજારી,પારીજાત કે બારમાસી
કેસુડાનાફુલકે સુર્યમુખીનાફુલ,સુગંધપામીથાયહૈયા ડુલ
પુષ્પ ગુચ્છ અર્પણ છેતેને, લાયકાત જગે મેળવી જેણે
પરમાત્માનો લેવા પ્રેમ, ભક્તો પુષ્પો લાવે છે અનેક
જીવનસંગીની બની પ્રદીપની, પુષ્પહાર પહેરાવી રમા
સાહિત્યકારોના કીધા સન્માન, દીધા તેમને ફુલોના હાર
હાથે બાંધી ફુલડાના હાર, મુજરો માણતા દીઠા જુવાન
સુગંધ સાથે પ્રેમ વધે, ને મુરઝાતા દીલડા તુટે અજાણ
નેતાને વ્હાલા ફુલોના હાર, ના જુએ [...]
Filed under: સામાજીક | No Comments »
Posted on May 26th, 2008 by pradipkumar
માતાપિતા,સંતાન
૨૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા
* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની
જરુરીયાત અળગી કરે છે તે માતા.
* જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા.
* પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના
સંતાન છે તે માતા.
* બાળકને ઝુલણા [...]
Filed under: સામાજીક | No Comments »