Posted on August 28th, 2010 by pradipkumar
પ્રેમની પરખ
તાઃ૨૮/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો ભીની જોતાં કોઇની,મન વિચારતુ જ થઇ જાય
કેમથઇ આંખો ભીની,વિચારમાં દીન આખો વીતીજાય
……..આંખો ભીની જોતાં કોઇની.
ઉમંગ હૈયે અનંત થાય,ને ના હ્રદયનો ઉભરો રોકાય
શબ્દમળેના જીભને કોઇ,ત્યાં આંખો અશ્રુથી કહી જાય
સાચા પ્રેમની છે કોમળ માયા,ના કોઇથી એને છોડાય
માતા,પિતા,સંતાન કે સ્નેહી,મળતાં આંખો ભીનીથાય
………આંખો ભીની જોતાં કોઇની.
દુશ્મન જોઇ મદદે આવે,તેમાં મિત્રતાનો પ્રેમ [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on August 20th, 2010 by pradipkumar
આવ્યો વાયરો
તાઃ૨૦/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એ આવ્યો આ મધુર લાગતો,વાયરો આજ ભારતથી
હ્યુસ્ટન આવ્યો પ્રેમ લેવા,લેખકોનો મળતો જ દીલથી
………એ આવ્યો આ મધુર લગતો.
પ્રેમ પ્રેમની એક એક કડીને,પકડી ચાલે સૌ ઉમંગથી
સ્નેહની સાંકળ પકડી લઇને,જીંદગી માણી સ્વજનની
કળીયુગી બંધન દુર રાખીને,સ્નેહપ્રેમે જકડી જ લીધા
કલમ કેરી એ સુગંધ લેવા,વાયરોએ આવ્યો ભારતથી
……….એ આવ્યો આ મધુર લગતો.
રિધ્ધીને જ્યાં મનથીપુંજી,સિધ્ધીઆવે લાયકાતે દોડી
પ્રેમ મળે ત્યાં આવી સૌનો,હેત સાગરનો સાથે [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on July 31st, 2010 by pradipkumar
મમતાનો સંબંધ
તાઃ૩૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહની ગાથા ઉજ્વળ છે,જે પ્રભુ કૃપાથી જ સમજાય
સંબંધ જગતમાં સાચો જ એ,જે મમતાથી મેળવાય
……….દેહની ગાથા ઉજ્વળ છે.
માના પ્રેમની વર્ષા સંતાનને,જન્મ દેતા મળી જાય
ભીનુસુકુ પારખીને માડી,ઘોડીયે હાલરડા પ્રેમે ગાય
નીંદરની એ ઝલક જોતાં,માની મમતા ત્યાં દેખાય
આનંદઅનંત થાય હૈયે,નેજીવને શાંન્તિ મળી જાય
………દેહની ગાથા ઉજ્વળ છે.
પતિપત્નીના પ્રેમની છાયાએ,સંતાન ઉજ્વળ થાય
પિતાના [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on July 22nd, 2010 by pradipkumar
વ્યાકુળ મન
તાઃ૨૨/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરે ઝંઝટ બંઝટ છોડી જગતની,તને હું પરણી લઉં
આધી વ્યાધીને તોડવા તો,મારી જીંદગી વેડફી દઉ
……અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
પ્રેમ મારો છે મોતી જેવો,અને ના તેમાં છે કોઇ ડાધો
ઘરના મારા સૌ રાજીજ છે,ને નાકોઇ લેશે તેમાં વાંધો
બારણે અમારે આવશે સાથે,ત્યાંપોંકશે કંકુચોખા સાથે
મમ્મી મારી તો માયાળુછે,ને પપ્પા તો પ્રેમનોદરીયો
…….અરે ઝંઝટ બંઝટ છોડી જગતની.
કલમ લીધી છે હાથમાં [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on July 21st, 2010 by pradipkumar
મિલનની મધુરતા
તાઃ૨૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પળપળ પારખી જીવતાં,જગમાં નિર્મળ જીવન થાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં તો,મધુર મિલન મેળવાય
……… પળપળ પારખી જીવતાં.
જન્મનું બંધન જીવને જડે,જ્યાં લગી કર્મને સહેવાય
અજર અમર આ જીવને,દેહ મળતાં મૃત્યુ મળી જાય
નાશંકા ના કોઇ વિચાર,એતો જન્મ મળતાં સમજાય
કૃપાનેપાત્ર થતાં જગમાં,મળે જીવને મૃત્યુનાસોપાન
………પળપળ પારખી જીવતાં.
આંગણુ એતો અણસાર છે,જ્યાં આગમન સૌના થાય
વાણી વર્તન ને વહેવારમળતાં,સમયેજ એ સમજાય
સાચોપ્રેમ પરમાત્માનો,જે સંત [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on June 26th, 2010 by pradipkumar
મિત્રતા
તાઃ૨૬/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગણેલી જીવનની ઘડીઓને,ના કોઇથી ભુલાય
યાદગીરી રહે એજીવને,જ્યાં મિત્રતા સચવાય
……….ગણેલી જીવનની ઘડીઓને.
સમજણ આવે જીવનમાં,ત્યાં સોપાનો ઓળખાય
કુદરતની આ કરિશ્માને,ના માનવીથી સમજાય
કરુણા પ્રેમ આશીશમળે,જ્યાં શ્રધ્ધાનેજ પકડાય
પ્રેમ નિખાલસ મળેજીવને,જે મિત્રતાએ મેળવાય
……….ગણેલી જીવનની ઘડીઓને.
સ્વાર્થ મોહને દુર કરતાં,ઉભરે છે અંતરમાં ઉજાસ
ભક્તિ પ્રેમથી પારખી લેતાં,સહવાસી મળી જાય
સાંકળ સાચી સ્નેહની,અંતરને આનંદ આપી જાય
નિર્મળ પ્રેમ મળે મિત્રતાએ,જે અંત [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on June 23rd, 2010 by pradipkumar
વ્હાલુ બાળપણ
તાઃ૨૩/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને વ્હાલુ મારું બાળપણ,ના તકલીફ વ્યાધી કોઇ
ઘોડીયામાં હું ઝુલ્યા કરું,હિંચકાવે મારી વ્હાલી ફોઇ
……….મને વ્હાલુ મારું બાળપણ.
મમ્મીની સૉડ મને મળે,આખી રાત હું નિંદર લઉ
ભુલથી જો મારી આંખ ખુલે,તો ટહુકો હું માને દઉ
ચાદરભીની થતાં રડુ,મા કોરામાં સુવાડી હેતે બહુ
જીવને અખંડ શાન્તિ મળે,ને વ્હાલ કરે ઘરમાં સૌ
……… મને વ્હાલુ મારું બાળપણ.
ઘોડીયે પથારીએ રહ્યા કરું,ઝુલવાની લાગી માયા
રાજા શાહી નો [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on June 18th, 2010 by pradipkumar
સંતોષી માતા
તાઃ૧૮/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણું મા સંતોષીનુ મળતાં,જીંદગી બદલાઇ ગઇ
ઉજ્વળ જીવન મેળવતાં,મારા મનને શાન્તિ થઇ
………શરણુ મા સંતોષીનુ મળતાં.
શુક્રવારની શીતળસવારે,માના ચરણે સ્પર્શુ જઇ
વંદન કરતાં માગુ મનથી,મને ભક્તિ દેજો અહીં
માનવ મનથી ભુલ થાય,તો માફી માગતો જઇ
કૃપામળતાં સંતોષીમાતાની,મનેસમજ આવીગઇ
………..શરણુ મા સંતોષીનુ મળતાં.
દેહ મળ્યો મને માનવીનો,મા કૃપા દેખાઇ ગઇ
સંતાન હું સાર્થક બનુ,એવીમતી દેજો મને અહીં
મોહ માયાનેદુર જ [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on June 2nd, 2010 by pradipkumar
હ્રદયનો પ્રેમ
તાઃ૨/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પત્થર જેનો ઘા વાગે તો,ના કોઇથીય ઉભુ રહેવાય
વજ્ર જેવો ઘા વાગે તોતો,ના જગમાં એ સહન થાય
માબાપ કષ્ટવેઠે જગે,સુખી જોવા સંતાનના સોપાન
આંસુ લુછી મા દોડી આવે,ને પિતા દે પ્રેમનો પોકાર
……….. પત્થર જેનો ઘા વાગે તો.
બાળપણથી જુવાની સંગે,પળપળ માનો તો પ્રેમમળે
ભીનુ જોઇ બદલે પાટલી,ને સંતાનને એ કોરામાં મુકે
માનીસહન કરવાની રીતઅજબ,બાળકને એમળી રહે
દુધનુ પોષણ એ પ્રેમે આપી,સંતાનને સરભળતી રહે
આંખમાં એ [...]
Filed under: પ્રેમગીત | No Comments »
Posted on May 25th, 2010 by pradipkumar
दीलकी रानी
ताः२५/५/२०१० प्रदीप ब्रह्मभट्ट
रूपकी है तु रानी,मै राजा तेरे दीलका
प्यारमै पाके तेरा,खुशहाल मै तो रहेता
………रूपकी है तु रानी.
अंधेरे मेरे जीवनमै,हुआ उजाला तुमसे
खुशी भी साथ आइ,जीवनके वृदावनमे
तुझे मै प्यारकरु,मेरे दीलमे तुझे बसाउ
आजाके मेरे दीलमें,करदे जीवन प्यारा
……….रूपकी है तु रानी.
देखके तेरा चहेरा,मै खुशी खुशी हो जाउ
पायलकी घुंघरु सुनके,दीलपागल होजाये
सोचामेरे जीवनमे,तेरा साथ रहेगा जबसे
महेंक हमारे जीवनकी,औरोको उजालादेदे
………..रूपकी है तु [...]
Filed under: પ્રેમગીત | No Comments »