Posted on August 31st, 2010 by pradipkumar
અતિની અસર
તાઃ૩૧/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનિયા પરના દેહને જોતા,માનવ દાનવ ના પરખાય
નિર્મળ દેહે અતિ સહવાતા,જગે સાચી ઓળખાણ થાય
………. દુનીયા પરના દેહને જોતા.
પરમાત્માની પ્રકૃતિને,ના જગતમાં દેહ થકી સમજાય
ભક્તિસંગ રાખતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
અતિના આગમને દેહ,પ્રેમ,પૈસો ને માયામાં લબદાય
સ્નેહ સંબંધને વર્તન બદલાતા,ભવેભવ ભટકતો થાય
………દુનીયા પરના દેહને જોતા.
સરળ સીધી દ્રષ્ટિ પ્રભુની,સતકર્મી જીવો દુઃખી દેખાય
અતિવાયરો બને વાવાઝોડુ,ને [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on August 19th, 2010 by pradipkumar
સમયની જાણ
તાઃ૧૯/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેટલા વાગ્યા,કેટલા વાગ્યા પુછતો માનવી સમય વેડફી જાય
મળેલ તકને દેહે ગુમાવી,ઉજ્વળ જીવન એ વ્યર્થ કરતો જાય
……..કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
આંખ ખોલતા ઉજાસદીસે જગતમાં,ત્યાં પ્રભાત થઇ સમજાય
જગતજીવની આ ઉત્તમ સમજ,કે જેને સુર્યોદય થયો કહેવાય
દેહને સ્પર્શે જ્યાં કિરણો સુર્યના,ત્યાં કુદરતી સ્ફુર્તી મળી જાય
આ કોમળ સહવાસ જગતમાં,જીવને સાચી જાગૃતિ દઇ જાય
……….કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
પરસેવાના સાગરમાં [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on July 27th, 2010 by pradipkumar
આંધી
તાઃ૨૭/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિસાબ કૉડી કૉડીનો રખાય,ને બક્ષીસ લાખની થાય
પ્રભુકૃપાની અજબ પેઢીમાં,ક્યારેય આંધી ના દેખાય
……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
નાવિક ચલાવે નાવડી,ત્યાં મુસાફરો મસ્તીમાં ખોવાય
સફરનોઆનંદ સૌને મણાવી,સાથે ચાલક પણ હરખાય
જગતની નાવડી પ્રભુ હંકારે,ને જીવો કર્મબંધને જોડાય
ભક્તિ એવી સાંકળછે,જીવને સુખ સંમૃધ્ધિએ લઇ જાય
………..હિસાબ કૉડી કૉડીનો રખાય.
સમય નાપારખે માનવી,ને મોહમાયામાં લબદાઇ જાય
પાઠ મળે ત્યાં પરમાત્માનો,જેને જગે આંધી [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on July 18th, 2010 by pradipkumar
સવારની સરળતા
તાઃ૧૮/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠી મહેંક ધરતીની આવે,ને સુર્ય કિરણ સહવાય
ઉજ્વળ પ્રભાતના કિરણોથી,સવાર સરળ થઇજાય
………..મીઠી મહેંક ધરતીની આવે.
મંદ પવનની લહેર મળે,ને પંખી કલરવ સંભળાય
આંખોને ઉજાસ મળે ધરતીએ,જે દેહથી અનુભવાય
મળે શાંન્તિ માનવ મનને,જે પ્રભુ કૃપાએ મેળવાય
જીવને મળે અનંત આનંદ,જે ના શબ્દોથી કહેવાય
………. મીઠી મહેંક ધરતીની આવે.
દેહે પડતાં પ્રભાત કિરણે,સુર્યના સ્પંદન મળી જાય
હૈયે મળતી જ્યોત [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on July 4th, 2010 by pradipkumar
કુદરતનો દંડો
તાઃ૪/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમજણ સાચી માનવીસમજે,તોય જગમાં ફંદો થાય
અહંકાર ને અભિમાન જોતાં,કુદરતનો દંડો પડી જાય
……..સમજણ સાચી માનવી સમજે.
મેઘનાવાદળ નિરખી ખેડુતો,ખેતરમાં હળ સાથે દેખાય
આવતા મેધનોસહવાસ મેળવી,જમીનપણ મહેંકીજાય
ન્યાય કુદરતનો સરળછે,જ્યાં દેહને દેખાવ ચોંટી જાય
અતિ વરસાદની ઝાપટ પડતાં,જળબંબાકાર થઇ જાય
………..સમજણ સાચી માનવી સમજે.
માનવીમનની સરળબુધ્ધિ,જે જીવન ઉજ્વળ કરીજાય
કુદરતની દયાથી જગે માનવી,પાવન કર્મો કરી જાય
શીતળ પવનની લહેરમળે,જે [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on July 1st, 2010 by pradipkumar
કેટલો સમય?
તાઃ૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય પુછતાં પહેલા વિચારો,કે તમે કેટલે આવ્યા
ના કોઇથીયએ રોકાયો,કે ના કોઇએ રોકી શકવાનું
……….સમય પુછતાં પહેલા વિચારો.
જન્મ મરણની ચાદર નીચે,સૌ જગતમાં જીવવાના
અણસાર મળે જન્મનો,પણ મૃત્યુ નાજાણી શકવાના
………સમય પુછતાં પહેલા વિચારો.
દેહ મળેલા જીવને માનવી,આંખથી એને જોવાનો
દ્રષ્ટિ એછે દેણપ્રભુની,જે દેહની ઉંમરે તો ઘટવાની
………સમય પુછતાં પહેલા વિચારો.
સમય પારખી [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on June 17th, 2010 by pradipkumar
મંજીરાના તાલ
તાઃ૧૭/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંજીરાના તાલ સાંભળતાં,મનમાં કંઇ કંઇ થાય
ઉમંગ આવે અંતરમાં અનેરો,ના કોઇથી કહેવાય
…………મંજીરાના તાલ સાંભળતાં.
ઉગમણી ઉષાને નિરખવા,બંધ આંખો જ્યાં ખુલી જાય
પ્રભાતના સોનેરી કિરણોની,ત્યાં મહેંક પણ મળી જાય
લહેર પવનની શીતળમળતાં,જગે આનંદઆનંદ થાય
શબ્દોનીય સમજ મળે,જ્યાંમંજીરાના તાલ મળી જાય
………..મંજીરાના તાલ સાંભળતાં.
ભક્તિનો અણસાર એવો,જગતમાં કોઇથીય ના કહેવાય
મનથી કરેલ ભક્તિમાં તો,પરમાત્માનો પ્રેમ મળી જાય
ખંજરીના [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on June 15th, 2010 by pradipkumar
શીતળ લહેર
તાઃ૧૫/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંદ પવનની એક લહેર મીઠી,શીતળતા દઇ જાય
આવે મનને શાંન્તિ ત્યાં તો,ધન્ય દીવસ થઇ જાય
………..મંદ પવનની એક લહેર મીઠી.
સહવાસ સુર્ય કિરણનો,પ્રભાતને પાવન કરી જાય
આવે લહેર જ્યાં પવનની,જે શીતળતા દઇ જાય
માનવદેહે મહેંકમળતાં,નિર્મળ સ્નેહપણ મળી જાય
લાગે જીવને શાંન્તિ ત્યારે,ત્યાં પ્રભુ કૃપા થઇ જાય
………..મંદ પવનની એક લહેર મીઠી.
આજનો આનંદ આજે માંણતાં,સમયને ય સચવાય
આવતીકાલ ઉજ્વળબને,જ્યાંમનથી પ્રભુને ભજાય
જીવની [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on June 1st, 2010 by pradipkumar
કરુણા કુદરતની
તાઃ૧/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિયાળાનો શીતળ વાયરો,શીતળતા દઇ જાય
વાયરાની એકજ ઝલકથી,હૈયે ટાઠક મળી જાય
………..શિયાળાનો શીતળ વાયરો.
ઉદયઅસ્તનો વાયરો એવો,માનવમન મલકાય
કુદરતની આ કરુણાન્યારી,ના જગતમાં સમજાય
એકલહેર જેમ પ્રેમની મળે,ને મનડુ હરખાઇ જાય
વાયરાની શીતળલહેરમાં,આ જીવન ઉજ્વળથાય
………..શિયાળાનો શીતળ વાયરો.
ઉનાળાના ઉજાસનેલેતાં,માનવી પરસેવે લબદાય
ઉકળાટ મનને ત્યાંમળે,જ્યાં દેહનેગરમી અડીજાય
અકળામણના આશરે રહી,માનવી દીવસે અકળાય
સુર્યદેવના અતુટકિરણો,સુર્યાસ્તથી સૌ જગે હરખાય
………શિયાળાનો શીતળ વાયરો.
ચોમાસાના કાળા વાદળ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »
Posted on May 15th, 2010 by pradipkumar
ગર્જના
તાઃ૧૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભીતી અનોખી જગમાં ભાસે,ના કોઇથી રોકાય
સર્જનહારની અનોખી દ્રષ્ટિ,જે ગર્જનાએ દેખાય
………..ભીતી અનોખી જગમાં.
ગર્જના સાંભળી સાવજની,જંગલમાં હલચલ થાય
પ્રાણી પશુ કે માનવી,બચવાકાજે ભાગંભાગ થાય
સૃષ્ટિનુ સર્જન જંગલમાં,સિંહની ગર્જના એ દેખાય
સમયને પારખી સંતાઇજતાં,દેહને બચાવી લેવાય
……….ભીતી અનોખી જગમાં.
મેઘગર્જના સાંભળતા અહીયાં,બારણુ ઘરનું ખોલાય
ના આરો કે ઓવારો મળતાં,ટીવીનેજ તાકી રહેવાય
કાલાભમ્મર વાદળજોતાં,અહીંયાં ખુલ્લઈ ચાલીજાય
દીવસે અંધારુજોતાં,દેખાવની દુનીયા સમેટાઇ [...]
Filed under: પ્રાકૃતિક કાવ્ય | No Comments »